Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 431
________________ अध्ययन ५ उ० १ गा० ९६-९७ आहारपरिभोगविधिः स्थैः स्वनिमितं सम्पादितं न तु साध्वर्थ शुद्धमित्यर्थः, यद्वा अन्याथ = स्वादसुखादन्यत्रै प्रयो ननाय शरीरमात्रनिर्वाहार्थमिति यावत्, प्रयुक्तम् = आगमेन विहितं लब्धं = प्राप्तं सत् मधु = शर्करादिमधुरद्रव्यं घृतं = प्रतीतं तद्वत्, यथा मधुघृतभोजने प्रवृत्तिर्जायते तथाऽन्यान्यपि तिक्तकादीनि तत्तुल्यभावेन भुजीत । उक्तञ्च सङ्ग्रहगाथयोः-- " वल्लचणगाइउसियं, अन्नं तह तक्कमीसियं जाण । घयपूराइमणुन्न, सम्म उभयपि भुजई समणो ॥१॥ उण्हं अन्नमणुण्हं, उपहाऽणुण्हं करंव-दहिमाई । संजमजत्तनिमित्त, समभावं मुंजई समणो ॥२॥” इति । इति गाथार्थः ॥९॥ छाया--"वल्लचणकादि उषितं (पर्युषितं), अन्नं तथा तक्रमिश्रितं जानीहि । घृतपूरादि मनोज्ञ, सम्यक् उभयमपि भुङ्क्ते श्रमणः ॥१॥ उष्णमन्नमनुष्णम् , उष्णानुष्णं करम्बदध्यादि । संयमयात्रानिमित्तं समभावं भुन्ते श्रमणः ॥२॥ 'सीयं पिडं पुराणकुम्मासं' इत्याधुत्तराध्ययनसूत्रे । आचारागसूत्रेऽप्ययमोंsभिहितः। "अरसाहारे घिरसाहारे अंताहारे पंताहारे लूहाहारे" इत्यौपपातिकसूत्रेऽभयदेवसरिङ्गवं व्याख्यातम्-'अंताहारे' त्ति अन्ते भवमन्त्यं जघन्यधान्यं बल्लादि । 'पंताहारे ति प्रकर्षणाऽन्त्य वल्लाद्येव भुक्तावशेषं पर्युषितं वा” इत्यादि । ज्ञातासूत्रेऽप्येवमेव व्याख्यातम् ॥ अन्य प्रयोजनके लिए अर्थात् शरीरके निर्वाह के लिए यदिआगमानुसार विधिसे प्राप्त हुए हों तो उन्हें ऐसे भोगे जैसे घो-शक्करका आहार किया जाता है । तात्पर्य यह है कि-साधुको निरवद्य अन्त-प्रान्त आदि जैसा आहार मिले उस सबको समभावसे भोगना चाहिए। जैसे संग्रह गाथाओंने कहा है- 'एक तरफ छाछमें चूरी हुई बाल चने आदिको ठंडं रोटी और एक तरफ જે ગૃહસ્થ પિતાને માટે બતાવ્યા હોય અથર્ સાધુને માટે ન બનાવ્યા હોય અથવા સ્વાદસુખ સિવાય અન્ય પ્રત્યે નને માટે અર્થાત શરીરના નિર્વાહ માટે જે આગમાનુસાર વિધિથી પ્રાપ્ત થાયા હોય તો તેમને એવી રીતે ભેગવે કે જેમ ઘી-સાકરનો આહાર કરવામાં આવતું હોય. તાત્પર્ય એ છે કે સાધુને નિરવધ અંત-પ્રાંત આદિ જેવો આહાર મળે એ બધાને સમભાવથી ભેગવા જોઈએ. સંગ્રહ ગાથામાં કહ્યું છે કે એક તરફ છાશમાં ભીંજવેલી વાલ ચણું આદિની ઠંડી રોટલી અને એક તરફ મનોજ્ઞ ઘેવર આદિ હોય, એ બેઉને જે સમભાવે ભગવે છે તે શ્રમણ કહેવાય છે. (૧) ગરમ યા ઠંડુ અનાદિક અને એ જ પ્રકારે ગરમ યા ઠડે દહીંનો કરબો ઈત્યાદિને જે સંયમયાત્રાના નિર્વાહ માટે સમભાવે ભગવે છે તે શ્રમણ કહેવાય છે.” (૨) ઇતિ (૯૭) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480