Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 468
________________ ५२८ ___ श्रीदशकालिकसूत्रे सदा व्याकुल: चित्तोपशान्तिरहितो भवति, तादृशः - स्तेनसदृशः, यथा चौरः-'मदीयमिदं दुश्चरितं कोऽपि मा विद्यात् , अन्यथा राजगृहीतस्य मम प्राणाद्यपहारो भवे' दिति चिन्तया कदाचिदपि चेतसि नोपशान्ति गच्छति, तथा मद्यसेवी साधुरपि स्वकीये दुश्चरिते प्रकटिते सति पूजाप्रतिष्ठादिप्रतिघातशङ्कया स्वकृत दुष्कृतसंगोपनाय नवनवमायामपाकल्पितवचनरचनादिनानाप्रकारकोपायमनुसंदधानो न जातु संयमसमाधिमधिगच्छतीति भावः । दुर्मतिः विपर्यस्तबुद्धिः साधुः, मरणान्तेऽपि मरणावधिसमयेऽपि संवरं सर्वसावद्यविरतिलक्षणं चारित्रं कदापि नाराधयति-न निप्पादयति, चरित्रसाधकशुद्धपरिणामाभावात् । 'निच्चुम्विग्गो' इत्यनेन पापात्मनां नित्यशङ्कितत्वं सूचितम् । 'दुम्मई' पदेन व्यसनिनां मतिमालिन्यमवश्यम्भावीत्याविष्कृतम् ॥ ३९ ॥ जैसे चोर अपने कुकर्मो के कारण सदा व्याकुल बना रहता है अर्थात् उसे सदा यही भय बना रहता है कि मेरे कुकर्मको कोई जान न ले, नहीं तो राजा मुझे पकड़ लेगा और प्राणोंसे हाथ धोना पड़ेगा । इस प्रकारको चिन्तासे चोरके चित्तमें सदा धुक-धुकी (स्वव-बली) मची रहती है । उसी प्रकार मदिरा-पान करनेवाले मुनिके मनमें हमेशा असमाधिरहती है कि कहीं मेरा मदिरा पानका दुराचार प्रगट न हो जाय, नहीं तो मान सम्मान सब मिट जायगा । इस प्रकारकी आशंकासे वह अपने किये हुए दुराचारको छिपानेके लिए मायाचार और असत्य आदि के नये-नये उपाय सोचा करता है। उसकी संयम सम्बन्धी समाधि किसी प्रकार भी नहीं रहती। ऐसा दुर्बुद्धि साधु मृत्युकी अवधिके समय भी सर्वसावद्ययोगके त्यागरूप संवर की आराधना नहीं करता, क्योंकि उसके वैसे विशुद्ध भाव नहीं होते। ‘णिच्चुम्विग्गो' इससे ऐसा सूचित किया है कि पापी सदा सशंक रहता है । 'दुम्मई' पद से यह प्रगट किया है कि कुव्यसनोकी मतिमें मलिनता अवश्य आजाती है ॥ ३९॥ જેમાર પિતાના કુકમને કારણે સદા વ્યાકુળ રહ્યા કરે છે, અર્થાત તેને સદા એવો ભય રહે છે કે મારાં કુકર્મને કોઈ જાણ ન લે, નહિ તે રાજા મને પકડી લેશે અને પ્રાણ ગુમાવવા પડશે એ પ્રકારની ચિંતાથી ચેરના ચિત્તમાં સદા ખળભળાટ મચ્યા કરે છે એજ રીતે મદિરાપાન કરનાર મુનિના મનમાં હમેશાં અસમાધિ રહે છે કે--કયાંક મારો મદિરાપનને દુરાચાર પ્રકટ ન થઈ જાય, નહિ તે સન્માન બધું નાશ પામશે. એ પ્રકારની આશંકાથી તે પિતાના દુરાચારને છુપાવવાને માયાચાર અને અસત્ય આદિના નવા નવા ઉપાયે વિચાર્યા કરે છે. એની સંયમ સંબંધી સમાધિ કઈ પ્રકારે રહેતી નથી. એ બુદ્ધિ સાધુ મૃત્યુની અવધિના સમયે પણ સર્વસાવદ્યોગના ત્યાગરૂપ સંવરની આરાધના કરતો નથી, કારણ કે તેના એવા વિશુદ્ધ ભાવ થતા નથી. निच्चुधिग्गो श५४थी मेम सूथित ४२वामा मा०यु छ ? पापा सह। सश'४ २९ छे. કુમકું શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે દુર્વ્યસનીની મતિમાં મલિનતા અવશ્ય આવે છે (૩૯) શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480