________________
अध्ययन ५ उ० १ गा० ४९-५० पुण्यार्थोपकल्पिताहारनिषेधः
टीका- 'असणं ०' इत्यादि, 'तं भवे' इत्यादि च । यदशनादिकं 'पुण्यार्थ पुण्याय-सुकृतायेदं दयाधिया, वनीय (प)क-श्रमणार्थोंपकल्पितस्याग्रे वक्ष्यमाणत्वादत्र दीनेभ्यो वितरणार्थमिदं प्रकृतम् उपकल्पितम्-स्व-स्वपोष्यवर्गोभयोपभोग्यभिन्नतया स्थापितमिति यावत् ' इति जानीयात् शृणुयाद्वा तद्भक्तपानमित्यादि पूर्ववत् । पूर्वगाथायां 'दाणट्ठा' इत्यत्र दान-शब्देन स्वप्रशंसाथ दानं गृह्यते, प्रकृते 'पुण्णहा' इत्यत्र पुण्य-शब्देन स्वप्रशंसाव्यतिरिक्तफलाभिसन्धानेन दानं गृह्यते, इति दानपुण्ययोर्भेदः। 'महाव्रतधारिभ्य एव यद्दीयते तत्रैव पुण्यं न तु तदितरेभ्यः प्रदाने, तथा सति ही प्रत्युत पापकलापः समुत्पद्यते' इति केचिदाहुः, ('तेरहपंथी' शब्देन प्रसिद्धाः साधव आहुः,) तद भ्रान्तिविलसितम् , भगवता हि 'पुण्णट्ठा पगडं' इत्यनेन 'पुण्यार्थमुपकल्पितं द्रव्यं साधनामकल्प्य '-मिति बोधितं, तत्र महाव्रतधारकेतरेभ्यः प्रदातुमुपकल्पितस्य द्रव्यस्य तन्मते पुण्यार्थत्वाभावेन 'पुण्णट्ठा पगडं' इति वाक्यं निर्विषयतामापयेत । र्थ बनाया गया है। ऐसा जाने या सुने तो वह संयमोके लिये प्राधनहीं है, अत एव ऐसा आ हार देनेवालीसे कहे कि-' यह भक्त-पान लेना मुझे नहींकल्पता है'। पहलो गाथामें आये हुए'दा णटा' पदके 'दान' शब्दसे 'अपनी प्रशंसाके लिये दिया जाने वाला दान अर्थ' ग्रहण किया है कि न्तु इस गाथामें 'पुण्णदा' के 'पुण्य' शब्दसे अपनी प्रशंसाके सिवाय अन्य किसी प्रयोजनसे दिया जानेवाला 'दान' अर्थ होता है- दान और पुण्यमें यही अन्तर है ।
'कोई-कोई कहते हैं कि-"महाव्रतधारी मुनियोंको जो दान दिया जाता है उसीमें पुण्य है - दूसरोंको देनेमें नहीं, दूसरों को देनेसे उलटा पाप लगता है" । उनका यह कहना भ्रान्ति-मूलक हैं, क्योंकि, भगवान्ने 'पुण्णट्ठा पगडं' इस कथनसे पुण्यके लिये निकाले हुए द्रव्यको साधुओंके પુણ્યાર્થી બનાવવામાં આવ્યાં છે.” એવું જાણવામાં યા સાંભળવામાં આવે તો એ સંયમીને માટે ગ્રાહી નથી. તેથી કરીને એ આહાર આપનારીને સાધુ કહે કે-એ ભોજન-પાન લેવાં મને કલ્પતાં નથી. પહેલી ગાથામાં આવેલા રાજદૂત પદના સાત શબ્દથી પ તાની પ્રશંસાને માટે આપવામાં આવતું દાન ” એ અર્થ ગ્રહણ કર્યો છે, પણ આ ગાથામાં gurદા માના પુત્ર શબ્દથી પોતાની પ્રશંસા સિવાયના અન્ય કોઈ પ્રયોજનથી આપવામાં આવતું દાન” એવો અર્થ થાય છે. દાન અને પુણ્યમાં એ અંતર છે. .
કોઈ-કોઈ કહે છે કે “મહાવ્રતધારી મુનિઓને જે દાન આપવા માં આવે છે તેમાં પુણ્ય છે. બીજાઓને દેવામાં પુણ્ય નથી, બીજાઓને દેવામાં ઉલટું પાપ લાગે છે. એમનું એવું કહેવુ બ્રાનિતમ્ લક છે, કારણ કે ભગવાને પુvટ્ટા જવું એ કથન વડે પુણ્યને માટે કાઢેલા દ્રવ્યને સાધુઓને માટે અકલ્પનીય બતાવ્યું છે. જો મહાવ્રતીએ સિવાયના બીજાઓને આપવામાં પુણ્ય ન હોય તે ભગવાને કરેલે એ નિષેધ કેને લાગુ પડશે ?, તાત્પર્ય
१ तेरह संप्रदाय के साधु ૨ તેરહપંથી સંપ્રદાયના સાધુઓ !
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧