Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसने माने प्रमादः साहस-मज्ञान मधर्मो-ऽसिद्धिस्तथाऽन्येऽपि दोषाः समायान्ति । अब्रह्मचर्यस्य सकलप्रमादस्थानत्वेन प्रमादः, अविचारित कार्यकरणबुद्धिसमुत्पादकत्वेन साहसं, बोधिबीजविनाशकत्वेन अज्ञानम् , अधोगतिकारकत्वेन अधर्मः, अष्टविधकर्मजनकत्वेन असिद्धिश्च. एते दोषाश्चेतोगृहे संयमरत्नापहाराय यथेच्छमाशु प्रविशन्ति ।
किश्च --विषयरागः, सकलपापानां निदानम् ; कुठार इव चारित्रतरं छिनत्ति, कज्जल इव मलिनयति स्वच्छमम्बरमिवात्मानम् , भवति चार्गला मोक्षमार्गद्वारस्य नरकनिगोदाधनन्तदुःखानाञ्च निधानमिति सर्वथा तमपहाय पराञ्चयति चश्चत्तपःसंयमाचरणचतुरास्तपस्विनः ।
ननु बहवो मन्त्रास्तथाविधाः सन्ति ये देवानां दानवानामुपरि प्रभावमाविमानो अनेक अस्त्र-शस्त्र लेकर प्रबल शत्रु आ डटे हों । पहले पहल तो आर्तध्यान और रौद्रध्यान हृदयमें स्थान पा लेते हैं । इनके स्थान पाते ही प्रमाद, साहस, अज्ञान, अधर्म, असिद्धि आदि अनेक दोष उपस्थित होते हैं ।
अब्रह्मचारीको प्रमादके सब कारण मौजूद रहते हैं इसलिए प्रमाद, बिना विचारे कार्य करनेसे साहस, बोधिरूपी बीजका विनाशक होनेसे अज्ञान, अधोगतिमें लेजानेके कारण अधर्म, और आठों कौका जनक होनेसे असिद्धि, और इस प्रकारके अनेक दोष शत्रुकी तरह चित्तरूपी घरमें संयमरूपी रत्नको लूटनेके लिए इच्छानुसार प्रवेश कर जाते हैं।
विषयराग सकल पापों का मूल कारण है; चारित्र-वृक्षको, काटने के लिए कुठार है; जिस प्रकार कज्जल, सफेद वस्त्रको मलिन कर देता है उसी प्रकार आत्माको मलिन करने वाला है; मुक्ति के मार्गकी अर्गला है, नरक निगोदके दुःखों का निधान है और विविध व्याधियों का उत्पत्तिस्थान है, अतएव तप और संयमके पालनेमें चतुर तपस्वी लोग इस (विषयराग) को बिलकुल छोड़कर अलग होते हैं । અનેક અસ્ત્ર-શસ્ત્ર લઈને પ્રબળ શત્રુઓ આવી પહોંચ્યા હોય. પહેલાં તે આર્તા–ધ્યાન અને રૌદ્રધ્યાન હૃદયમાં સ્થાન જમાવી લે છે. તેને સ્થાન મળતાં જ પ્રમાદ, સાહસ, અજ્ઞાન, અધમ અસિદ્ધિ આદિ અનેક દેશે આવી ઊભા રહે છે.
અબ્રહ્મચારીની સમીપે પ્રમાદનાં બધાં કારણે હાજર રહે છે. એથી પ્રમાદ, વગર વિચારે કાર્ય કરવાથી સાહસ, બધિરૂપી બીજનું વિનાશક હોવાથી અજ્ઞાન, અધોગતિમાં લઈ જવાને કારણે અધમ, અને આઠે કર્મોનું જનક હોવાથી અસિદ્ધિ અને એવા જ બીજા અનેક દે શત્રુની પેડે ચિત્તરૂપી ઘરમાં સંયમરૂપી રત્નને લૂંટી લેવાને ઈચ્છાનુસાર प्रवेश रैछे.
વિષયરાગ બધાં પાપનું મૂળ કારણ છે; ચારિત્ર વૃક્ષને કાપનારો કુહાડો છે.
જેમ કાગળ સફેદ વસ્ત્રને મલિન કરી નાખે છે તેમ આત્માને મલિન કરનાર છે; મુક્તિના માર્ગની અર્ગલા છે, નરક નિદનાં દુઃખનું નિશાન છે, અને વિવિધ વ્યાધિઓનું ઊંત્પત્તિસ્થાન છે. તેથી કરીને તપ અને સંયમને પાળવામાં ચતુર એવા તપસ્વી લકે આ (વિષયરાગ)ને બિલકુલ છોડીને તેથી દૂર જતા રહે છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧