Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन २ गा० ५ कामरागनिवारणोपायः तभावे च साधुसत्ताया अभाव इत्यन्वय-व्यतिरेकाभ्यां साधुत्वकारणं सर्वविरतिचारित्रमिति गम्यते। ____ अथ च-तात्कालिकमेव बुभुक्षाधुपशमं प्रति भोजनादेरन्वयव्यतिरेकतः कारणता विद्यते, अतस्तादृशबुभुक्षाधुपशमनकामनयेव भोजनाधुपादीयते, अत्र तु यावज्जीवन विषयसेवनेच्छाप्रशमः साधुजनाऽभिलाषविषय इति तादृशप्रशममुद्दिश्य प्रवर्त्तमानानां मुनीनां विषयसेवन कदापि नोपादेयम् , विषयसेवनसमये हि तदीयवासना रागमनुवर्द्धयन्तीन्द्रियाणि च सबलयन्ती विविधाशुभभावनामुद्भावयति-'अयमुपभोगो न जातु नश्यतु, उत्तरोत्तरं चानुबद्धताम् , न चैन प्रतिबन्नन्तु केऽपि विघ्नाः ' इत्यादि । एवं च विषयसेवनेन नैव तदभिलाषोपशमः प्रत्युत तद्विपरीतं प्रतिक्षणं वर्द्धमान एव तदभिलाषः पाशबद्धमिव पुरुषं पुरुषार्थसाधनाक्षम कुरुते, तस्मात् कार्यकारणभावनियामकाऽन्वयव्यतिरेकाभावेन यावज्जीवनं विषयसेवनतृष्णाप्रशमं प्रति विषयसेवनस्य कारणताऽनुपपस्या ताहशोपशमाऽभिलाषवतां संयतानामनुपादेयत्वं सिद्धम् ।
जब भोजन किया जाता है तो क्षुधाकी तात्कालिक शान्ति हो जाती है, विना भोजन किये नहीं होती, इसलिए अन्वय-व्यतिरेकद्वारा भोजन तात्कालिक क्षुधा निवृत्तिके प्रति कारण होता है। इसी कारणसे क्षुधाआदि शान्त करनेके लिए भोजन आदि किया जाता है। साधु जीवनपर्यन्त विषय-सेवनकी अभिलाषाकी शान्तिको इच्छा रखते हैं । इस शान्तिके लिए प्रवृत्ति करनेवाले मुनियोंको कदापि विषयसेवन नहीं करना चाहिए, क्योंकि विषयवासना, विषयसेवनके समय राग-भावकी वृद्धि करती है और इन्द्रियोंको सबल बनाकर नाना प्रकारकी दुर्भावनाएँ उत्पन्न करती है कि-'यह भोग कभी नष्ट न हो जाय, उत्तरोत्तर बढ़ता जाय, इसके भोगनेमें कोई विघ्न न आजावे' इत्यादि । अत एव विषयसेवन करनेसे विषयकी अभिलाषा शान्त नहीं होती, बल्कि प्रतिक्षण अधिक-अधिक बढ़ती जाती है । यहां तक कि यह विषयलालसा पुरुषको इतना निकम्मा बना देती है कि वह पुरुषार्थ-साधनमें सर्वथा असमर्थ हो जाता है, जैसे फन्देमें फँसा हुआ पुरुष कुछभो पुरुषार्थ नहीं कर सकता । इसलिए यहाँ कार्य-कारणभावका निश्चय જ્યારે ભોજન કરવામાં આવે છે ત્યારે યુવાની તાત્કાલિક શાંતિ થઈ જાય છે, ભજન કર્યા વિના શાન્તિ થતી નથી, તેથી અવય-વ્યતિરેક દ્વારા ભેજન તાત્કાલિક સુધાનિવૃત્તિને પ્રતિ કારણ બને છે. આ કારણથી ક્ષુધા પિપાસા આદિ શાન્ત કરવાને માટે ભેજન આદિ કરવામાં આવે છે. સાધુ જીવનપર્યન્ત વિષય-સેવનની અભિલાષાની શાન્તિની ઈચ્છા રાખે છે. આ શાન્તિને માટે પ્રવૃત્તિ કરનારા મુનિઓએ કદાપિ વિષયસેવન કરવું જોઈએ કારણ કે વિષયવાસના વિષયસેવનને સમયે રાગ-ભાવની વૃદ્ધિ કરે છે, અને ઇન્દ્રિયોને સબળ બનાવીને એવી નાના પ્રકારની દુર્ભાવનાઓ ઉત્પન્ન કરે છે કે “આ ભેગ કદાપિ નષ્ટ ન થાય. ઉત્તરોત્તર વઘતે જાય, એને ભેગવવમાં કાંઈ વિદત ન આવે, ઈત્યાદિ એટલે કે વિષયસેવનથી વિષયની અભિલાષા શાન્ત થતી નથી, બલકે પ્રતિક્ષણ અધિક-અધિક વધતી જાય છે, તે એટલે સુધી કે એ વિષયલાલસા પુરૂષને કેવળ નકામે બનાવી દે છે. અને તે પુરૂષાર્થ–સાધનમાં સર્વથા અસમર્થ બની જાય છે, કે જેવી રીતે ફેંદામાં (હેડમાં) ફલાયેલે પુરૂષ કાંઈ પણ પુરૂષાર્થ કરી શકતો નથી. તેથી કરીને અહીં કાર્ય–કારણભાવને નિશ્ચય કરાવનારાં અન્વય
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧