Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसूत्रे (३) विद्रुमपाषाणादिरूपा पृथिवी सचेतना काठिन्ये सत्यपि वृद्धयादिदर्शनात् शरीरस्थिताऽस्थ्यादिवत्, तद्यथा-शरीरस्थितमस्थ्यादिकं कमठपृष्ठकठिनं सदपि चित्तवदनुभूयमानमुपचयं च गच्छत् संदृश्यते । एवं विद्रुमशिलाद्यात्मिकायाः पृथिव्याः काठिन्ये सत्यपि वृद्धयादिकं प्रत्यक्षं दृश्यते तस्मात्तस्याः सचेतनत्वम् । अथ च--
(४) विद्रुमाद्यात्मिकापृथिवी सचित्ता, छेदादौ तत्सजातीयधातूत्पत्तिदर्शनात् अर्शीऽङ्करवत्, तद्यथा-अर्शसोऽङ्कुरे छिन्नेऽपि पुनस्तत्समान एवाकुरः प्रादुर्भवति, एवं विद्रुमशिलाघात्मिकायाः पृथिव्याः खन्यादौ छेदेऽपि तत्सजातीयधातुभिस्तद्रिक्तभागः परिपूर्यते, तस्मात्सिद्धं पृथिव्याः सचित्तत्वम् ।
___ अनेकजीवा अनेके = बहवो जीवाः = एकेन्द्रिया यस्यां सा तथोक्ता । पृथक्सत्त्वा = पृथक्-पृथग्भूताः = अङ्गुलासंख्येयभागमात्रावगाहनामाश्रित्याऽनेके विभिन्नरूपेण
[३] विद्रुम [मूंगा] पाषाण आदि-रूप प्रथिवी सचेतन हैं क्योंकि कठिन होने पर भी उसमें वृद्धि देखी जाती हैं जैसे शरीर की हड्डी आदि । अर्थात् जैसे शरीर की हड्डी आदि कछुएकी पीठ की भाँति कठोर होने पर भी सचेतन हैं और बढती है उसी प्रकार विद्वंग शिला आदि-रूप पृथिवीमें कठिनता होनेपर भी वृद्धि आदि गुण प्रत्यक्षसे हैं इससे सिद्ध हैं कि प्रथिवी सचेतन हैं। अथवा--
[४] विद्रुम आदि रूप प्रथिबी सचित्त है क्योंकि उसे काट देने पर भी सजातीय धातुकी उत्पत्ति देखी जाती है, जसे शरीर में मसा । अर्थात् जैसे मसाको उपरसे काट डालने पर भी फिर उसी के समान अवयव ऊग आते हैं, वैसेही -विद्रुम और शिला आदिकों खानमें काट देने पर मो सजातीय स्कन्धोंसे कटा हुआ भाग फिर भर जाता, अतः प्रथिवीकी सचेतनता सिद्ध है।
वह प्रथिवी अनेक जीववालो है ओर वे स्पर्शनेन्द्रियवाले प्रथिवीकायके जीव अंगुलके પૃથિવી પણ ઘસાઈ ને ભરાઈ જાય છે, તેથી પૃથિવી સજીવ છે અથવા–
(૩) વિકુમ (પ્રવાળ) પત્થર આદિ-રૂપ પૃથિવી સચેતન છે, કારણ કે કઠિન હોવા છતાં તેમાં વૃદ્ધિ જોવામાં આવે છે, જેમકે શરીરના હાડકાં વગેરે, અર્થાત્ જેમ શરીરનાં હાડકાં વગેરે કાચબાની પીઠની જેમ કઠોર હોવા છતાં સચેતન છે અને વધે છે, તેવી રીતે વિક્રમ, શિલા આદિ-૩૫ પૃથિવીમાં કઠિનતા હોવા છતાં તેમાં વૃદ્ધિ આદિ ગુણ પ્રત્યક્ષ છે. એથી સિદ્ધ થાય છે કે પૃથિવી સચેતન છે. અથવા–
(૪) વિક્મ આદિ રૂપ પૃથિવી સચિત્ત છે. કારણ કે તેને કાપી નાંખવા છતાં પણ સજાતીય ધાતુની ઉત્પત્તિ જોવામાં આવે છે, જેમકે શરીરમાં મસા, અર્થાત્ જેમકે મસાને ઉપરથી કાપી નાંખ્યા છતાં પણ તેના સમાન અવયવો ઊગી આવે છે, તેમ જ વિક્રમ અને શિલા આદિને ખાણમાં કાપી નાખ્યા છતાં સજાતીય સ્કન્ધાથી કાપેલો ભાગ પાછે ભરાઈ જાય છે. તેથી પૃથિવીની સચેતનતા સિદ્ધ થાય છે.
એ પૃથિવી અનેક–જીવ-વાળી છે, અને એ સ્પશનેન્દ્રિય-વાળા પૃથિવીકાયના જીવે
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧