Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० २२ लोकस्वरूपम
२७७ प्रवृत्तेः कदाऽप्यसम्भवादिति न शङ्कनीयम् , इन्द्रियनोइन्द्रियविषयत्वाभावमात्रदर्शनेन तदस्तित्वनिराकरणस्याऽशक्यत्वात् , अन्यथा हि प्रपितामहादीनामपि तत एवाभावः प्राप्नुयात् । यतः 'आसन् प्रपितामहादयोऽस्मादादिशरीरस्याऽन्यथाऽनुपपन्नत्वात्' इत्यनुमानेन तेषामस्तित्वं साध्यते चेदलोकस्याप्यनुमानेन सिद्धिरनवद्यैव, तथाहि
__लोकः सप्रतिपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वात् , यो हि व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयः स सप्रतिपक्ष एव भवति, यथा घटः। यश्च लोकप्रतिपक्षः स एव सद्भूतोऽलोकः, अस्तित्ववत एव प्रतिपक्षित्वसम्भवात् ।
ननु 'न लोकोऽलोकः' इति व्युत्पत्त्या घटादिष्वन्यतम एवालोकः सिध्यति किं
उत्तर-यह प्रश्न ठीक नहीं है, क्योंकि इन्द्रिय और मनका विषय न होनेसे उसके अस्तित्वका खण्डन नहीं हो सकता, अन्यथा दादे परदादे आदि पूर्वजोंका भी अस्तित्व सिद्ध नहीं होगा, क्योंकि वे भो इन्द्रिय और मनके विषय नहीं होते। यदि कोई इस अनुमानसे पूर्वजोका अस्तित्व सिद्ध करे कि-पितामह (दादा) आदि पूर्वजोंका किसी समयमें अस्तित्व था, क्योंकि उनके विना हमारा शरीर नहीं बन सकता तो अनुमानसे ही अलोकको भी सिद्धि मान लेनी चाहिए । अनुमान यह है
लोक अपने प्रतिपक्ष (विरोधी-अलोक) की अपेक्षा रखता है, क्योंकि वह व्युत्पत्तिवाले समासरहित पदका वाच्य (अर्थ) है । जो जो व्युत्पत्तिवाले समासरहित पदका वाच्य होता है वह प्रतिपक्षसहित ही होता है, जैसे घट । घट व्युत्पत्तिवाला है और समासरहित है, अर्थात् दो पद मिल कर नहीं बना हुआ है, अत एव घटके प्रतिपक्ष-अघट-पट, मुकुट शकट, कट आदि भी अवश्य होते हैं । लोकका जो प्रतिपक्ष है वह अस्तित्ववान् अलोक है, क्योंकि अस्तित्ववान् पदार्थ किसीका प्रतिपक्ष हो सकता है । गधेका सींग आदि नास्तित्ववान् पदार्थ किसीके प्रतिपक्ष नहीं होते ॥
ઉત્તર-એ પ્રશ્ન બરાબર નથી. કેમકે ઈન્દ્રિય અને મનને વિષય ન હોવાથી તેના અસ્તિત્વનું ખંડન થઈ શકતું નથી. એમ તે દાદા પરદાદા આદિ પૂર્વજોનું પણ અતિત્વ સિદ્ધ નહિ થાય, કેમકે તે પણ ઇન્દ્રિય અને મનના વિષય નથી હોતા. જો કે અનુમાનથી પૂર્વજોનું અસ્તિત્વ સિદ્ધ કરે કે પિતામહ (દાદા) આદિ પૂર્વજોનું કોઈ સમયે અસ્તિત્વ હતું, કારણ કે એના વિના આપણું શરીર બની શકે નહિ, તો અનુમાનથી જ અલેકની પણ સિદ્ધિ માની લેવી જોઈએ, અનુમાન એ છે કેલેક પિતાના પ્રતિપક્ષ (
વિધી-અલક) ની અપેક્ષા રાખે છે, કારણ કે એ વ્યુત્પત્તિવાળા સમારહિત શબ્દને વાચ્ય (અર્થ) છે. જે જે વ્યુત્પત્તિવાળા સમાસારહિત શબ્દને વાચ્ય હોય છે તે પ્રતિપક્ષસહિત જ હોય છે. જેમ ઘટ, ઘટ વ્યુત્પત્તિવાળે છે અને સમાસરહિત છે, અર્થાત બે શબ્દો મળવાથી બનેલું નથી, તેથી ઘટને પ્રતિપક્ષ-અઘટ-પટ, સુટ. શકટ, કટ આદિ પણ અવશ્ય હોય છે. લેકને જે પ્રતિપક્ષ છે તે અસ્તિત્વવાન અલક છે કારણ કે અસ્તિત્વવાન્ પદાર્થ જ કેઈન પ્રતિપક્ષ થઈ શકે છે. ગધેડાનુ શીંગડું વગેરે નાસ્તિત્વવાન્ પદાર્થ કોઈને પ્રતિપક્ષ થતો નથી.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧