Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८४
श्रोदशवैकालिकसूत्रे ननु सिद्धानां सर्वकर्मक्षयात् त्रसनामकर्मणोऽप्यविद्यमानत्वेन कथं गतिसम्भवः ? इति चेदुच्यते--
यथा धनुर्मुक्तस्य बाणस्य तद्विरहेऽपि पूर्वप्रयोगसामर्थ्याद्गतिर्भवति तथा संसारावस्थायामपवर्गप्राप्तये कृतानेकविधप्रणिधानेवलान्मुक्तात्मनोऽपीति ।
ननु भवतु गतिः किन्तु सा तिर्यगधस्ताद्वा न भूत्वोर्ध्वमेव भवतीति कथमवसीयते ? इति चेच्छ्रयताम्-तेषां गुरुत्वगुणाभावान्नाधस्तात् , कायादियोगपरफेरणयोरभावाच्च न तिर्यग्गतिर्भवति,
यथा-नीरन्ध्रामतिशुष्कामनुपहतां चाऽलाबूं कुशादितृणैः परितः संवेष्टय तदुपरि शाश्वत सिद्ध हो जाते हैं।
प्रश्न-हे गुरुमहराज ! सिद्धोंके समस्त कर्मोका नाश होजाता है अत एव त्रस नाम कर्म भी नहीं रहता, फिर सिद्ध भगवान लोकके अग्र भाग तक किस प्रकार गमन कर सकते हैं।
___उत्तर-हे शिष्य जैसे धनुषसे छूटा हुआ बाण धनुषका सम्बन्ध न होने पर भी गति करता है, क्योंकि उसमें पहलेका व्यापार का सामर्थ्य रहता है। वैसे ही संसार अवस्थामें मोक्ष प्राप्त करनेके लिए किये हुए अनेक प्रकारके अनुष्ठानके बेगसे मुक्तात्मा भी गमन करते हैं।
प्रश्न-हे गुरुमहाराज ! गति तो होती है पर ऊर्ध्व गति ही क्यों होती है ? नीचे की ओर अथवा तिरछी गति क्यों नहीं होती ?
उत्तर-हे शिष्य ? नीचे की ओर उसीकि गति होती है, जिसमें गुरुत्व गुण (भारी पन) पाया जाता हैं । सिद्धोंमें गुरुत्व गुण नहीं है अत एव उनकी गति नीचेकी ओर नहीं होती काय आदि योग और दूसरेकी प्रेरणा न होनेसे तिरछी गति भी नहीं होती। ન આવવાથી શાશ્વત સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન–હે ગુરૂ મહારાજ ! સિધ્ધનાં બધાં કર્મોને નાશ થઈ જાય છે, એટલે ત્રસનામકમ પણ રહેતું નથી, તે પછી સિદ્ધ ભગવાન્ કેકના અગ્રભાગ સુધી કેવા પ્રકારે ગમન 3री छ ?
ઉત્તર–પેશિષ્ય ! જેવી રીતે ધનુષ્યથી છૂટેલું બાણ ધનુષ્યનો સંબંધ ન હોવા છતાં ગતિ કરે છે, કારણ કે તેમાં પહેલાંના વ્યાપારનું સામર્થ્ય રહેલું છે, તેવી રીતે સંસાર અવસ્થામાં મોક્ષ પ્રાપ્ત કરવાને માટે કરેલાં અનેક પ્રકારનાં અનુષ્ઠાનેના વેગથી મુકતાત્મા 4 गमन ४२ छे.
પ્રશ્ન–હે ગુરૂ મહારાજ ! ગતિ તે હોય છે પણ ઊર્વ ગતિ જ કેમ થાય છે ? નીચેની બાજુએ અથવા તિછી ગતિ કેમ નથી થતી?
ઉત્તર–હે શિષ્ય ! નીચેની બાજુએ તેની ગતિ થાય છે કે જેમાં ગુરૂત્વગુણ (ભારે. પણું) હોય છે. સિદ્ધોમાં ગુરૂવ ગુણ નથી, તેથી તેમની ગતિ નીચેની બાજુએ નથી થતી કાય આદિ વેગ અને બીજાની પ્રેરણા ન હોવાથી તિછી ગતિ પણ થતી નથી.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧