________________
anandamanarrammmmm
२७६
श्रीदशकालिक सूत्र नन्वतेनाऽलोकस्यापि लोकत्वप्रसङ्गस्तस्यापि सर्वज्ञेनावलोकितत्वात् , तथाचाऽलोकोऽपि किं लोकः ? न, यतो लोक्यते धर्मास्तिकायाद्याधारभूत आकाशविशेषो यः स लोक इत्यवधार्यम् । स च कटितटोभयपार्श्वतो निहितहस्तद्वयो विस्फारितपादयुगलोऽवस्थितः पुरुष इव नृत्यभैरवोपासकाकृतिको वा ऊर्ध्वाऽधस्तिर्यभेदभिन्नश्चतुर्दशरज्जुपरिमितोऽसंख्यातप्रदेशात्मक आकाशविशेषस्तम् । तद्विपरीतोऽलोकः।
अस्तु लोको जीवपुद्गलादीनामनाधारतयाऽवस्थानासम्भवात् , अलोकस्तु कथम् , तस्याऽमूर्तत्वेनेन्द्रियागोचरतयाऽस्तित्वसाधकप्रमाणाभावात् , इन्द्रियागोचरे चार्थे मन:लोक है।
प्रश्न केवली भगवान् अलोकको भी देखते हैं तो उनके देखनेसे अलोक भी लोक हो जायगा?
उत्तर-नहीं होगा। भगवान्ने धर्मास्तिकाय आदि द्रव्यों का आधारभूत जो आकाश देखा है उसे लोक कहते हैं, ऐसा समझना चाहिये ।
वह लोक कमरपर दोनों हाथ रखकर, पैर फैलाकर खड़े हुए पुरुष के आकारका, मथया नाचते हुए भैरवीपासक (भोपा) की आकृतिका है। इसके तीन भेद हैं-(१) उर्ध्वलोक, (२) मध्यलोक, (३) अधोलोक । यह चौदह राजू जितना ऊंचा और असंख्यात-प्रदेशमय है। अलोकाकाश इससे विपरीत है।
प्रश्न-जीव और पुद्गल आदि विना आधारके नहीं ठहर सकते; अतः लोकाकाश मानना तो ठीक है, परन्तु लोकाकाशके अस्तित्वमें क्या प्रमाण है ?, कारण यह कि इन्द्रियों का यह विषय नहीं है, क्योंकि अमूर्त है । जिस विषयमें इन्द्रियों की प्रवृत्ति नहीं होती उसमें मन भी प्रवृत्त नहीं हो सकता । अत एव न इन्द्रियोंसे अलोकाकाशको जान सकते हैं और न मनसे । આ પ્રશ્ન-કેવળી ભગવાન તે અલોકને પણ જુએ છે તે એમના જેવાથી અલેક પણ લોક થઈ જશે ? - ઉત્તર-નહિ થાય. ભગવાને ધમસ્તિકાય આદિ દ્રવ્યનું આધારભૂત જે આકાશ જોયું છે એને લક કહે છે, એમ સમજવું જોઈએ.
એ લેક કમર પર બેઉ હાથ રાખીને, પગ ફેલાવીને ઊભેલા પુરૂષના આકારને, અથવા नायता लेरवास (gi) नी मातिना छे. तेन ए से छ. (१) aats, (२) મધ્યલેક, (૩) અને અલેક. એ ચૌદ રાજુ જેવડે ઉંચે અને અસંખ્યાત પ્રદેશમય છે. અલકાકાશ એથી વિપરીત છે.
પ્રશ્ન-જીવ અને પુદ્ગલ આદિ આધાર વિના રહી શકતા નથી, તેથી લોકાકાશ માનવું એ તે બરાબર છે, પરન્તુ અલકાકાશના અસ્તિત્વનું શું પ્રમાણ છે ? કારણ એ છે કે ઇદ્રિને એ વિષય નથી કેમકે અમૂર્ત છે. જે વિષયમાં ઇન્દ્રિયની પ્રવૃત્તિ થતી નથી તેમાં મન પણ પ્રવૃત્ત થઈ શકતું નથી. એથી કરીને ઈન્દ્રિયોથી અલકાકાશને જાણી શકાતું નથી તેમજ મનથી પણ જાણી શકાતું નથી.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧