Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवेकालिकसूत्रे
पदार्थान्तरकल्पनया ? इति चेदुच्यते - 'न लोकः' इत्यत्र नञः पर्युदासार्थकत्वात्, 'पर्युदासः साग्राही' - ति नियमान्निषेध्यसदृशेनैव भाव्यम्, निषेध्यश्चात्र जीवाऽजीबाऽऽदिद्रव्याधारभूत आकाश विशेषात्मको लोकः, अतोऽलोकोऽप्याकाशविशेषरूप एव भवितुं योग्यः यथा 'अधनोऽयम्' इत्युक्ते धनरहितो मनुष्य एव गृह्यते न तु घटपटादिः, तथेाऽप्यलोको लोकानुरूप एव बोद्धव्य इति ॥ २२ ॥
२७८
प्रश्न- 'जो लोक नहीं बह अलोक है' ऐसा माननेसे लोकसे भिन्न जितने घट पट आदि पदार्थ हैं वे सब अलोक होंगे, क्योंकि वे लोक नहीं है - लोकसे भिन्न हैं । फिर घट आदि पदासे भिन्न एक अलग अलोक क्यों मानते हो ?
1
उत्तर
1
र-जो लोक नहीं वह अलोक है । यहाँ नञ्समास है । नञर्थ दो प्रकारका होता है । एक नञर्थ ऐसा होता है कि वह जिसका निषेध किया जाता है उस निषेध्यके समानका हो ग्रहण करनेवाला होता है उसे पर्युदास कहते हैं । कहा भी है कि - "पर्युदास सदृशका बोधक होता है ।" अत एव लोकका निषेध रूप अलोक भी लोकही के समान होना चाहिए । निषेध्य यहां जीव अजीब आदि द्रव्योंका आधारभूत आकाशविशेष है, अतः अलोक भी आकाशविशेष (जीव अजीव आदि द्रव्योंके आधार से भिन्न ) होना चाहिए | जैसे किसी काहाकि यह 'अधन' है । इस वाक्यमें 'अधन' शब्द से यह नहीं समझा जाता है कि यह घ है या कपड़ा है, किन्तु धनरहित मनुष्य अर्थ ही समझा जाता है । इसी प्रकार यहाँ 'अलोक ' शब्द से घड़ा नहीं समझना चाहिए किन्तु आकाशविशेष ही समझना चाहिए । केवली भगवान्, इन लोक अलोक दोनों को जानते हैं ||२२||
પ્રશ્ન-જે લેાક નથી તે અલેાક છે' એમ માનવાથી લાકથી ભિન્ન જેટલા ઘટ પટે આદિ-પદાર્થો છે તે બધા અલાક થશે, કારણ કે તે લેાક નથી-લેાકથી ભિન્ન છે. પછી ઘટ આદિ પદાર્થાથી ભિન્ન એક જૂદો અલાક કેમ માને છે ?
उत्तर -? सो नथी ते असो छे. शेभां नञ् सभास छे. नञर्थ जे अभरना होय છે. એક નગર્થ એવા હાય છે કે તે જેનેા નિષેધ કરવામાં આવે છે એ નિષેયની સમાનને જ ગ્રહણુ કરનાર હાય છે, તેને પયુ દાસ કહે છે, કહ્યુ છે કે- “સુદાસ સદેશના મેધક હાય છે” તેથી કરીને લેાકના નિષેધરૂપ અલાક પણ લોકની જ સમાન હાવા જોઇએ, અહીં નિષેધ્ય જીવ–અજીવ આદિ દ્રવ્યોના આધારભૂત આકાશ-વિશેષ છે, તેથી અલેાક પણ આકાશ વિશેષ (જીવ અજીવ આદિ દ્રબ્યાના આધારથી ભિન્ન) હેાવા જોઈએ, જેમકે કાઈએ કહ્યુ કે એ અધન’ છે, એ વાકયમાં અધન' શબ્દથી એમ નથી સમજાતું કે એ ઘડા છૈયા કપડું છે, કિન્તુ ધનરહિત મનુષ્ય' એવા અથ જ સમજાય છે. એ રીતે અહીં અલાક' શબ્દથી ઘડા યા કપડુ નસમજવુ જોઇએ, કિન્તુ આકાશવિશેષ જ સમજવુ જોઇએ. કેવળી ભગવાન્ એ લોક અને અલાક બેઉને જાણે છે. (૨૨)
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧