Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ सू०१५ भिक्षुत्व सिद्धिः
२०९
स्थायां भिक्षुशब्दस्य प्रवृत्तिनिमित्तसद्भावेन भिक्षुशब्दप्रवृत्तिसंभवात् तथाहि शब्दस्य द्वे निमित्ते व्युत्पत्तिनिमित्तं प्रवृत्तिनिमित्तं चेति तत्र व्युत्पत्तिलभ्यार्थप्रतोतों प्रकारीभूतो धर्मोव्युत्पत्तिनिमित्तम्, यथा पङ्कजशब्दस्थ पङ्कजनिकर्त्तृत्वम् । सङ्केत प्रकारीभूतो धर्मः प्रवृत्तिनिमित्तम्, यथा पद्मत्वजातिः ।
न च शब्दानां व्युत्पत्तिनिमित्तमेव प्रवृत्तिनिमित्तमिति वाच्यम्, पाचकादिशब्दे तथात्वेऽपि षङ्कजादिशब्दे तद्वयभिचारात् । तथाहि षङ्कजपदं 'पङ्काज्जायते' इति व्युत्पत्त्या पङ्कजनिकर्तृत्व शक्ततया पद्मरूपार्थबोधकं सदपि शैवालादिष्वतिप्रसङ्गवारणाय
उत्तर - भिक्षाकी गवेषणा करते समय भी साधुको भिक्षु कह सकते हैं और न करते समय भो कह सकते हैं । दोनों अवस्थाओं में भिक्षु शब्दकी प्रवृत्तिका कारण मौजूद है ।
1
शब्दों की प्रवृत्ति दो प्रकार से होती है। जैसे कमलका वाचक एक पङ्कज शब्द है दूसरा पद्म शब्द है । पंकज शब्द का अर्थ है कीचड़से उत्पन्न होनेवाला, कमल कीचड़से उत्पन्न होता है। इसलिए पंकजत्व व्युत्पत्तिनिमित्त है । अर्थात् पङ्कज शब्द की व्युत्पत्ति करनेसे जो अर्थ निकलता है वही अर्थ उसके वाच्यमें (अर्थ) ठीक-ठीक घट जाता है, इसे व्युत्पत्तिनिमित्त कहते हैं ।
दूसरा प्रवृत्तिनिमित्त है । शब्दके संकेत से बोध्य अर्थमें विशेषणभूत धर्मको प्रवृत्तिनिमित्त कहते हैं, जैसे पद्मत्व या कमलत्व (कमलपन) जाति ।
यदि कोई कहे कि - 'जो व्युत्पत्तिनिमित्त है वही प्रवृत्तिनिमित्त है तो ठीक नहीं है, क्योंकि यद्यपि 'पाचक' आदि शब्दों में जो व्युत्पत्तिनिमित्त है वही प्रवृत्तिनिमित्त है तथापि पङ्कज आदि शब्दों में यह कथन नहीं घटता, 'पंक' (कीचड़ ) से उत्पन्न होनेवाला पंकज है" इस व्युत्पत्ति से पंकज शब्द कमलका बोध तो कराता है परन्तु साथही साथ शैवाल तथा इस प्रकार से पैदा
ઉત્તર-ભિક્ષાની ગવેષજીાકરતી વખતે સાધુને ભિક્ષુ કહી શકાય છે. અને ન કરતી વખતે પણ કહી શકાય છે. બેઉ અવસ્થામાં ભિક્ષુ શબ્દની પ્રવૃત્તિનું કારણ મૈ જુદ છે.
શબ્દોની પ્રવૃત્તિ એ પ્રકારે થાય છે. જેમકે-કમળના વાચક એક પોંકજ શબ્દ છે, ખીજે પદ્મ શબ્દ છે. પંકજ શબ્દના અર્થ કાદવમાં ઉત્પન્ન થએલ એવા થાય છે. કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, તેથી પકત્વ વ્યુત્પત્તિનિમિત્ત છે. અર્થાત્ પંકજ-શબ્દની વ્યુત્પત્તિ કરવાથી જે અથ નીકળે છે તેજ અથ તના વાચ્યમાં (અથમા) ખરાખર બંધ બેસે છે, તેથી તેને વ્યુત્પત્તિનિમિત્ત કહે છે.
ખીજો પ્રવૃત્તિનિમિત્ત છે શબ્દના સકેતથી બેધ્ય અર્થમાં વિશેષણભૂત ધમને પ્રવૃત્તિनिमित्त हे छे. प्रेम-पद्मत्व या उभसत्व (भाजपा) अति.
જો કાઈ કહે કે—જે વ્યુત્પત્તિનિમિત્ત છે તેજ પ્રવૃત્તિનિમિત્ત છે, તા તે ખરાખર નથી. કારણ કે ો કે ‘વાચક' આદિ શબ્દમાં જે વ્યુત્પત્તિનિમિત્ત છે તેજ પ્રવૃત્તિનિમિત્ત છે, તથાપિ ૫કજ આદિ શબ્દોમાં એ કથન બંધ બેસતુ નથી, કારણ કે ‘પ’ક (કાદવ) માંથી ઉત્પન્ન થવાવાળું પંકજ છે, “એ વ્યુત્પત્તિથી પંકજ શબ્દ કમળના આધ તા કરાવે છે, પરન્તુ સાથે
२७
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧