Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवैकालिकसूत्रे थाऽभावः किन्त्ववस्थान्तरेण परिणतिमात्रम् , तथैव प्रदीपपर्यायाऽऽपन्नाः पुद्गलास्तमस्त्वेन परिणमन्ति, एवमभ्रस्यापि विशोर्यमाणस्य पुद्गलपुञ्जः परिणामसूक्ष्मत्वेन दृष्टिपथमप्राप्तोऽपि न पुद्गलत्वेनाऽसद्भूतः । एवमेवाऽऽत्मापि कृत्स्नकर्मकलापविप्रमुक्तः शुद्धःसिद्धो बुद्धोऽनन्तगुणसमृद्धो मोक्षावस्थायामपि विद्यत एवेति ।
अत्र 'अनन्तज्ञाने'- तिविशेषणेन नैयायिकवैशेषिकाभिमतं मतं निरस्तम् । तथाच
"बुद्धि-सुख-दुःखेच्छा-द्वेष प्रयत्न-धर्मा-ऽधर्म-संस्कारस्वरूपाणां नवानामात्मविशेषणगुणानामत्यन्तविच्छेदो मोक्षः"इति । अत्रोच्यते-बुद्धथादयो गुणा आत्मनो भिन्ना अभिन्ना वा ?, अभिन्नाश्वेत्तद्विनाशे आत्मनोऽपि विनाशोऽवश्यम्भावी तत्स्वरूपत्वात् , औण्यविनाशे वन्हिविनाशवत् , तथा च तदानीं कस्य मोक्षः ? । भिन्नाश्चेत्तर्हि वन्हिशैत्ययोनहीं होजाता, वह दूसरी सूक्ष्म अवस्था को प्राप्त होजाता है । इसी तरह प्रदोप अवस्था वाले पुद्गल अन्धकाररूपमें परिणत होजाते हैं। मेध जब छिन्न-भिन्न हो जाता है तो सूक्ष्मरूपमें परिणत होजाने से इन्द्रियोंद्वारा गृहीत नहीं हो सकता तथापि पुद्गल के रूपमें विद्यमान रहता हो है। ऐसे ही समस्त कर्मोसे रहित, शुद्ध, सिद्ध, बुद्ध, और अनन्त गुणों से समृद्ध आत्मा मोक्षअवस्थामें भी विद्यमान रहती है।
'अनन्तज्ञान' विशेषण से नैयायिक-वैशेषिक मत का निराकरण किया गया है।
उनको मान्यता है कि "बुद्धि, सुख, दुःख, इच्छा, द्वेष, प्रयत्न, धर्म, अधर्म, और संस्कार, इन आत्मा के नौ विशेष गुणोंका अत्यन्त विनाश हो जाना मोक्ष है ।"
यहाँ पूछना यह है कि-बुद्धि आदि गुण आत्मा से भिन्न है या अभिन्न ? यदि अभिन्न है तो गुणोंका नाश होने पर आत्माका भो नाश हो जायगा, क्योंकि आत्मा और गुण भिन्न नहीं हैं-एक हो है, जैसे उष्णता का नाश होनेपर अग्निका नाश हो जाता है। जब आत्मा का છે. સૂમરૂપથી પરિણમન થવાથી જો કે તે ઈન્દ્રિયગોચર થતાં નથી, તથાપિ એને સર્વથા અભાવ થઈ જતો નથી. તે બીજી સૂક્ષ્મ અવસ્થાને પામે છે. એ રીતે પ્રદીપ અવસ્થાવાળાં પુદગલ અંધકારરૂપમાં પરિણા થઈ જાય છે. મેઘ યારે છિન્ન-ભિન્ન થઈ જાય છે ત્યારે તે સૂફમરયમાં પરિણત થઈ જવાથી ઇંદ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકતું નથી, પણ પુદ્ગલના રૂપમાં વિદ્યમાન તે રહે જ છે, એવી જ રીતે સર્વ કર્મોથી રહિત, શુદ્ધ, સિદ્ધ, બુદ્ધ અને અનંત ગુણેથી સમૃદ્ધ આત્મા મેક્ષ અવસ્થામાં પણ વિદ્યમાન રહે છે.
અનન્ત જ્ઞાન વિશેષણથી નિયાયિક-વિશેષિક મતનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
तनी मान्यता मेवी छे , “भुद्धि, सुम, २छ।, द्वेष, प्रयल, धर्म, अधर्म भने સંસ્કાર, એ આત્માના નવ વિશેષ ગુણેને અત્યંત વિનાશ થઈ જવો એ મોક્ષ છે.”
અહીં પૂછવાનું એ છે કે-બુદ્ધિ આદિ ગુણ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે અભિન્ન છે તે ગુણોનો નાશ થયા બાદ આત્માને પણ નાશ થઈ જશે, કારણ કે આત્મા અને ગુણ ભિન્ન નથી–જેમકે ઉષ્ણુતાને નાશ થવાથી અગ્નિને પણ નાશ થઈ જાય છે, જે
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧