________________
अध्ययन ४ गा० १५ मोक्षस्वरूपम्
जोवस्तथा निवृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काश्चिद्विदिशं न काश्चित, क्लेशक्षयात्केवलमेति शान्तिम् ॥२।"
इत्याहुस्तच्छाश्वताबस्थितिपदेन निराकृतम् , सतोऽत्यन्तविनाशाभावात् , तस्मादात्मनः सकलकर्ममलविरहिता सद्भावस्वरूपा काचिदवस्थाऽवश्यम्भाविनी।
न च 'दीपस्याभ्रस्य वा निरन्वयविनाशदर्शनादात्मनः स (निरन्धयविनाशः) कथं ने-'ति शङ्कनीयम् । तयोरपि निरन्वयविनाशानभ्युपगमात् , यथा कर्पूरस्य 'पिपरमेण्ट' इति ख्यातपदार्थस्य वा वातेन हियमाणस्य परिणमनसौक्ष्म्यादिन्द्रियगोचरत्वापायेऽपि न सर्व
जैसे दीपककी ज्वाला जब नष्ट हो जाती है, तब न भूमिको ओर जाती है न आकाशकी ओर जाती है, न किसी दिशामें जाती है, न किसी विदिशामें जाती है, किन्तु स्नेह (तेल) का अभाव हो जानेसे शान्त हो जाती है ॥१॥
इसी प्रकार मुक्त जीव न भूमिकी ओर जाता है, न आकाशकी ओर जाता है, न किसी दिशामें जाता है, न विदिशामें जाता है; हां, दुःखोंका क्षय होजानेसे शान्त हो जाता है, अर्थात् मुक्त अवस्थामें जीवका अभाव हो जाता है ॥२॥"
ऐसा माननेवाले बौद्धोंका खण्डन मौक्षके लक्षणमें आये हुए 'शाश्वत अवस्थिति' पदसे किया गया हैं, क्योंकि सत् पदार्थका कभी अभाव नहीं होता जब सत् पदार्थका आभाब नहीं हो सकता तो आत्माकी भी समस्त कर्मोसे रहित विद्यमान अवस्था अवश्य होनी चाहिये।
बौद्ध-जब दीपककी ज्वालाका तथा मेघका निरन्तर नाश देखा जाता है तो आत्माका निरन्वय (सर्वथा) नाश क्यों नहीं हो सकता है।
जैन-यह कहना सत्य नहीं है कि दीपककी ज्वाला और मेघ का निरन्वय नाश होजाता है। वह सूक्ष्म रूपसे परिणमन होनेसे यद्यपि इन्द्रियगोचर नहीं होता तथापि उसका सर्वथा अभाव
જેમ દીપકની જવાલા જ્યારે નષ્ટ થઈ જાય છે, ત્યારે નથી તે ભૂમિની તરફ જતી, નથી વિદિશામાં જતી પરંતુ સ્નેહ (તેલ) ને અભાવ થવાથી શાન્ત થઈ જાય છે. (૧)
એ રીતે મુક્ત જીવ નથી ભૂમિની તરફ જતા, નથી આકાશની તરફ જતે, નથી કોઈ દિશામાં જતે, હા, દુઃખનો ક્ષય થઈ જવાથી શાન્ત થઈ જાય છે, અર્થાત્ મુક્ત અવસ્થામાં बनी समाव / जय छे.” (१)
એમ માનનારા બૌદ્ધોનું ખંડન મોક્ષના લક્ષણમાં આવેલા “શાશ્વત અવસ્થિતિ” શબ્દ વડે કરવામાં આવ્યું છે, કારણ કે સત્ પદાર્થને કદાપિ અભાવ થતો નથી. જે સત પદાનો અભાવ થઈ શકતા નથી તે આત્માની પણ સર્વ કર્મોથી રહિત વિદ્યમાન અવસ્થા અને વશ્ય હોવી જોઈએ.
બૌધ– દીપકની જ્વાલાને તથા મેઘને નિરન્વય નાશ જોવામાં આવે છે, તે આત્માને નિરન્વય (સર્વથા) નાશ કેમ ન થઈ શકે?
જૈન–એમ કહેવું સત્ય નથી કે દીપક જવાલાઅને મેઘને નિરન્વય નાશ થઇ જાય
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧