Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६४
श्रीदशवकालिकस्ले सम्बन्धिनः (भोगाः सन्ति तान् सर्वानपि) भोगान्-भुज्यन्ते निर्विश्यन्ते तत्तदिन्द्रियनोइन्द्रियानुकूलतयोपयुज्यन्त इति भोगा: शब्दादिविषयास्तान् निविन्ते तत्वतो विचा रयति-'भोगि भोगोपमा खल्विमे भोगा अशुचयोऽशुचिसम्भवाः शटन-पतन-विध्वंसनस्वभावा अशाश्वताश्च, को नाम विवेकी एवंविधानिमान् भोगानुपभोक्तुमभिलषेदिति ? कस्य वा विवेकिनो वान्ताशनेच्छा, अतिपूतिगन्धिपूयरुधिरप्रवाहेऽवगाहनाऽऽकाङ्क्षा, शादूलसदननिवासाभिलाषः, कलकलायमाने सीसककटाहादौ पतनस्पृहा, समन्ततो दन्दह्यमान भवनान्तरालपरिभ्रमणसाहसम् अजगर विषधरमुपधानीकृत्य शयनेच्छा वा जायेत? । "खणमित्तसुक्खा बहुकालदुक्खा" इत्यादि पर्यालोचयन् निर्वेदं प्राप्नोतीत्यर्थः ॥१६॥ मूलम्-जया निबिए भोए, जे दिवे जे य माणुसे । ८ १२ ११
१० तया चयइ संजोग, सभितर-बाहिरियं ॥१७॥ छाया-यदा निर्विन्ते भोगान् , ये दिव्या ये च मानुषाः ।
तदा त्यजति संयोगं, साभ्यन्तर-बाह्यम् ॥१७॥ भोगनेकी अभिलाषा करेगा ?, किस विवेकशील व्यक्तिको वमन भक्षण करनेकी इच्छा होगी !, अहा ! कौन चाहेगा कि-'मैं अत्यन्त दुर्गन्धवाले पीप और रुधिरके प्रवाहमें अवगाहन (स्नान) करूँ ?, क्या कोई सिंह की मांद (गुफा) में निवास करनेकी इच्छा करता है ?, उकलते हुए शीशे की कड़ाही में कौन बुद्धिमान् कूदनेको कामना करता है ? कोई नहीं करता हैं । अथवा चारों ओर से धधकते हुए घरमें घुसनेका कौन साहस कर सकता हे ?, और अजगर सर्पको उपधान (उसीसा -सिरहाना) बनाकर कौन शयन करना चाहेगा ? । ये विषय-भोग क्षणमात्र सुख देनेवाले हैं
और बहुत काल तक दुःख देने वाले है ॥" ऐसा विचार कर मुनि जन निर्वेद (वैराग्य) को प्राप्त करते है ॥१६॥ એવો વિચાર કરે છે કે એ ભેગે ભુરંગ (સર્પ)નાં જેવા ભયંકર છે, અશુચિ છે, અશુચિ પદાર્થોથી ઉત્પન્ન થાય છે. સડી જાય છે, ગળી જાય છે, નષ્ટ થઈ જાય છે, નિત્ય રહેતા નથી. કયો વિવેકી મનુષ્ય એવા ભેગો ભેગવવાની અભિલાષા કરશે ? કઈ વિવેકશીલ વ્યકિતને વમન કરેલાંનું ભક્ષણ કરવાની ઈચ્છા થશે ? અહા ! કેણુ ઈચ્છશે કે હું અત્યંત દુર્ગધવાળા પરૂ અને રૂધિરના પ્રવાહમાં અવગાહન (સ્નાન) કરીશ ? શું કઈ સિંહની ગકામાં નિવાસ કરવાની ઈચ્છા કરે છે ? ઊકળતા સીસાંની કડાઈમાં કયે બુદ્ધિમાન મનુષ્ય કૂદી પડવાની કામના કરે? કેઈ કરે નહિ. અથવા ચારે બાજુએથી અગ્નિથી ધગી રહેલા ઘરમાં પિસવાનું સાહસ કેશુ કરી શકે ? અને અજગર સર્પનું ઉપધાન (ઓશીકું) બનાવીને સૂવાની કેણ ઈચ્છા કરશે? એ વિષય–ભેગ ક્ષણમાત્ર સુખ દેવાવાળા છે અને ઘણા કાળ સુધી દુખ દેવાવાળા છે.” એ વિચાર કરીને મુનિજન નિર્વેદ (વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. (૧૬)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧