Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० २० शुक्लध्यानस्वरूपणम्
२७३ भवति तस्मादिदमेकत्ववितर्काभिधानं ध्यानमिति । इदं च ध्यानं मनोवाकाययोगान्यतमवतामेब महामुनीनां जायते, अत्र योगानां संक्रमणाभावात् ।। तथ चोक्तम् - "निजात्मद्रव्यमेकं वा, पर्यायमथवा गुणम् ।
निश्चलं चिन्त्यते यत्र, तदेकत्वं विदुर्बुधाः ॥१॥ यद्वयजनार्थयोगेषु, परावर्तविवर्जितम् ।
चिन्तनं तदविचारं, स्मृतं सद्ध्यानकोविदैः ॥२॥” इति ॥ इदं ध्यानं क्षीणमोहनीयगुणस्थाने एव भवति, एतद्धयानचरमसमये क्षपकश्रेण्यारूडो मुनि नावरणीयं दर्शनावरणीयमन्तरायाख्यं च, त्रीणि कर्माणि युगपत् क्षपयति, अस्य ध्यानस्य फलं च केवलज्ञानकेवलदर्शनाऽनन्तवीर्यप्राप्तिरेव, प्रकृतध्यानद्वयमन्तरेण केवलज्ञानं लब्धुमशक्यम् । एतच्चोभयं ध्यानं छद्मस्थानां जायते, तृतीयचतुर्थे तु केवलिनामेष भयत इति बोद्धव्यम् ॥२०॥
यह ध्यान मन वचन काय योगोंमेंसे किसी एक योगवाले मुनिराजको ही होता है, अर्थात् इस ध्यानके समय एक हो योगमें स्थिरे रहते हैं, क्योंकि इसमें योगोंका संक्रमण नहीं होता । कहा भो है
"जिस ध्यानमें केवल निज आत्मा का अथवा उसकी एक पर्यायका या एक गुणका ध्यान किया जाता है उसे 'एकत्व' कहते हैं ॥१॥ जो व्यजन अर्थ और यागोंके परिवर्तनसे रहित चिन्तन किया जाता है उसे 'अविचार' कहते हैं ॥२॥"
___ यह ध्यान क्षीणमोहनीय गुणस्थानमें ही होता है । इस ध्यानके अन्तमें ज्ञानावरणीय, दर्शनावरणीय और अन्तराय नामक तीन धातिकर्मीका एक साथ ही क्षय हो जाता है। इस ध्यानका फल केवलज्ञान, केवलदर्शन और अनन्तवीयेकी प्राप्ति है । इन दोनों ध्यानोंके विना केचलज्ञान नहीं प्राप्त होसकता । ये दोनों ध्यान छन्मस्थोंको होते हैं, तथा तीसरा और चौथा ध्यान केवलियों को होता है ॥२०॥
એ ધ્યાન મન વચન કાયાના ગેમાંના કોઈ એક પેગવાળો મુનિરાજનેજ થાય છે. અર્થાત એ ધ્યાનને સમયે એકજ ચાગમાં સ્થિર રહે છે, કારણ કે એમાં યોગનું સંકમણું यतुं नथी. युं छे
જે ધ્યાનમાં કેવળ નિજ આત્માનું અથવા એના એક પર્યાયનું યા એક ગુણનું ધ્યાન કરવામાં આવે છે, તેને “એકત્વ' કહે છે. (૧) વ્યંજન અર્થ અને ચગેના પરિવર્તનથી ૨હિત ચિંતન કરવામાં આવે છે તેને “અવિચાર' કહે છે. (૨)”
એ ધ્યાન ક્ષીણમેહનીય ગુણસ્થાનમાં જ થાય છે. એ ધ્યાનના અંતમાં જ્ઞાનાવરણીય અને અન્તરાય નામનાં ત્રણ ઘાતિ-કર્મોને એકીસાથે જ ક્ષય થઈ જાય છે. એ ધ્યાનનું ફલ કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત વીર્યની પ્રાપ્તિ છે. એ બેઉ ધ્યાન વિના કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું એ બેઉ ધ્યાન છદ્મસ્થાને થાય છે, તથા ત્રીજું અને શું ધ્યાન पणीमान थाय छे. (२०)
३५
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧