Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० २० शुक्लध्यानस्वरूपम
२७१ द्रव्याद् द्रव्यान्तरं याति गुणाद् याति गुणान्तरम् ।
पर्यायादन्यपर्यायं सपृथक्त्वं भवत्यतः ॥” इति, नन्वर्थव्यञ्जनयोगान्तरेषु संक्रान्तस्य मनसः स्थैर्यासम्भवाद् ध्यानत्वमनुपपन्नमिति चेन्न, एकमेव ध्येयं लक्ष्यीकृत्य प्रवृत्तस्य ध्यानस्यार्थादौ संक्रमणेऽपि ध्येयैकमात्रोद्देश्यकतया मनःस्थिरीकरणरूपाया ध्यानक्रियायास्तत्रापि सद्भावात् ।
इदं च ध्यानं भङ्गिकश्रुतपाठकानां योगत्रयवतां वा मुनिपुङ्गवानां भवति । अनेन ध्यानेन पकश्रेण्यां समारूढो मुनिरष्टमगुणस्थानादारभ्य क्रमशो दशमगुणस्थानचरमसमये बलवदपि मोहनीयकर्म क्षपयित्वा द्वितीयध्यानमाश्रित्य द्वादशं गुण-स्थानमधिरोहति ।
उपशमश्रेण्यां समारूढस्तु तदानीं मोहनीयकर्म शमयित्वा एकादशमुपशान्तमोहगुण
"एक अर्थसे दूसरे अर्थमें, एक शब्दसे दूसरे शब्दमें, तथा एक योगसे दूसरे योगमें संकगण होता है, अतः उसे सविचार (संक्रान्ति) कहते हैं ॥१॥
__ अर्थ व्यञ्जन और योगकी संक्रान्ति रूप होते हुए निज शुद्ध आत्मद्रव्यको एक गुणसे दूसरे गुणको, एक पर्यायसे दूसरी पर्यायको प्राप्त होता है, अतः उसे सपृथक्त्व कहते हैं ॥२॥
प्रश्न-हे गुरुमहाराज ! इस ध्यानमें अर्थ, व्यञ्जन और योगोमें मन संक्रान्त होता रहता हैं, इस कारण स्थिरता नहीं रह सकती; फिर इसे ध्यान कैसे कह सकते हैं ।
उत्तर-हे शिष्य ! परिवर्तन तो होता रहता है, परन्तु ध्येय एक ही रहता हैं । ध्येयकी एकताके कारण यह ध्यान कहलाता है।
___ यह ध्यान पूर्वधारी तीन योगवाले श्रेष्ठ मुनियोंको ही होता है। इस ध्यान से दशवें गुणस्थानके अन्त समयमें क्षपकश्रेणीमें आरूढ मुनि बलवान् मोहनीय कर्मका क्षय करके बारहवें गुणस्थानमें पहुँच जाते हैं, और यदि उपशमश्रेणिमें आरूढ हों तो ग्यारहवें उपशान्तमोह गुणस्थानमें जाते हैं । यह प्रथम ध्यान उपशमश्रेणीकी अपेक्षासे आठवें गुणस्थानसे लेकर ग्यारहवें ગિમાં સંક્રમણ થાય છે, તેથી તેને અવિચાર (સંક્રાન્તિ) કહે છે. (૧)
અર્થ વ્યંજન અને ચગની સંક્રાન્તિરૂપ થતા નિજ શુદ્ધ આત્મ-દ્રવ્યને, એક ગુણથી બીજા ગુણને, એક પર્યાયથી બીજા પર્યાયને પ્રાપ્ત થાય છે, તેથી તેને સપૃથફત્વ કહે છે.” (૨)
પ્રશ્ન-હે ગુરૂમહારાજ ! આ ધ્યાનમાં અર્થ વ્યંજન અને રોગમાં મન સંક્રાન્ત થયા કરે છે તે કારણથી સ્થિરતા રહી શકતી નથી, તે પછી તેને ધ્યાન કેમ કહી શકાય ? | ઉત્તર-હે શિષ્ય ! પરિવર્તન તે થયા કરે છે, પરંતુ ધ્યેય એકજ રહે છે. ધ્યેયની એકતાને કારણે એ ધ્યાન કહેવાય છે.
એ દયાન પૂર્વ ધારી ત્રણ ચોગવાળા શ્રેષ્ઠ મુનિઓને જ થાય છે. આ ધ્યાનથી દસમા ગુણસ્થાનના અંત સમયે ક્ષપકશ્રેણીમાં આરૂઢ મુનિ બળવાન્ મેહનીય-કર્મનો ક્ષય કરીને બારમા ગુણસ્થાનમાં પહોંચી જાય છે, અને જે ઉપશમ-શ્રેણીમાં આરૂઢ હોય તે અગ્યારમા ઉપશાન્તાહ ગુણસ્થાનમાં જાય છે. એ પ્રથમ ધ્યાન, ઉપશમ-શ્રેણીની અપેક્ષાએ કરીને
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧