Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६८
श्रीदशवकालिकसूत्रे सह बद्धा बध्यमाना बन्धार्दाश्च तथाविध पुद्गलपरमाणवः । भावतस्तु आत्मनो रागद्वेषादि परिणामः अनयोश्च बीजक्षयोरनादिकालिककार्यकारणभाववत् पारस्परिकार्यकारणभावः, तथा च-द्रव्यकर्मभावकर्मणः कारणं कार्य च । भावकर्म च द्रव्य-कर्मणः कारणं कार्य च ।
"जीवस्याशुद्धरागादिभावानां कर्म कारणम् ।
कर्मणस्तस्य रागादिभावः प्रत्युपकारिवत् ॥ १॥" इति । संसारी खल्यात्माऽनादिकालतः कर्म बनाति तदुदयादात्मनि रागद्वेषाद्युत्पत्तिः तदनु यथा वह्निसंतप्तायःपिन्डः समन्तात् स्वसंसृष्टजलमाकर्षति तथाऽऽत्मै कक्षेत्रावगाहिक मपुद्गलानादत्ते, तैश्च रागादिकं भावकर्मोत्पाद्यते, तच्च पुनरपि द्रव्यकर्मोत्पादयति, तदेव रज इव रजो जीवस्य मालिन्यहेतुत्वात् घातिकर्मचतुष्टयमित्यर्थः तद् धुनाति-व्यपनयति= दूरीकरोतीत्यर्थः। है। दोनों में कार्य-कारणभाव अनादिकालीन है । इसी प्रकार द्रव्यकर्म और भावकर्ममें कार्य-कारण भाव है, अतः द्रव्यकर्म, भावकमका कारण भी है और कार्य भी है। कहा भी है
"जीवके राग आदि अशुद्ध भावोंका कारण द्रव्यकर्म है और रागादि अशुद्ध भाव द्रव्यकर्मके कारण हैं । जैसे कोई पुरुष किसीका उपकार कर देता है तो वह उपकृत पुरुष उस उपकारीका पीछा उपकार करता है ॥१॥"
संसारी जीव अनादिकालसे कौका बन्ध कर रहा है । उन बंधे हुए कर्मोंके उदय होने पर आत्मामें रागद्वेष आदिकी उत्पत्ति होती है। रागादिके उदय होनेपर जैसे तपा हुआ लोहे का गोला आस पासके जलको आकर्षित कर लेता है वैसे ही आत्मा एक क्षेत्रावगाही अर्थात् जिस आकाशके प्रदेशमें आत्मा स्थित है उसी आकाश प्रदेशमें स्थित कर्मके पुद्गलोंको ग्रहण करती है, उन रागादि-भावोसे फिर द्रव्यकर्म बंधते हैं । इस प्रकार द्रव्यकर्म और भावकर्म एक છે અને બીજથી વૃક્ષ ઉત્પન્ન થાય છે. બેઉ કાર્ય-કારણભાવ અનાદિકાળને છે. એ પ્રકારે દ્રવ્ય કર્મ અને ભાવકર્મમાં કાર્ય-કારણભાવ રહેલું છે. તેથી દ્રવ્યકર્મ, ભાવકર્મનું કારણ છે અને કાર્યપણું છે, તેમજ ભાવકર્મ દ્રવ્યકર્મનું ઝરણું છે અને કાર્ય પણ છે. કહ્યું છે કે
“જીવના રાગાદિ અશુદ્ધ ભાવેનું કારણ દ્રવ્યકમ છે, અને રાગાદિ અશુદ્ધ ભાવ દ્રવ્યકર્મનું કારણ છે, જેમ કે પુરૂષ કેઈને ઉપકાર કરે છે તે એ ઉપકૃત પુરૂષ એને પાછો ७५२ रे छ. (१)"
સંસારી જીવ અનાદિ કાળથી કમેને બંધ કરી રહ્યો છે. એ બંધાયેલાં કર્મને ઉદય થતાં આત્મામાં રાગદ્વેષ આદિની ઉત્પત્તિ થાય છે. રાગાદિને ઉદય થતાં જેમ તપાવેલ લેખંડને ગેળે આસપાસના જળને આકર્ષિત કરી લે છે તેમ આત્મા એક ક્ષેત્રાવગાહી અર્થાત્ જે આકાશના પ્રદેશમાં આત્મા સ્થિત છે એ આકાશપ્રદેશમાં રહેલાં કર્મના દિગલેને ગ્રહણ કરે છે, એ રાગાદિ-ભાવથી ફરી દ્રવ્યોફર્મ અને ભાવકર્મ એક બીજાનાં ઉત્પાદક
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧