Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० १५ जीवकर्मणोर्बन्धसिद्धिः
२०५ अथवा यथाऽङ्गारकामस्तावत् काष्ठादिषु वह्नि प्रज्वलयति, अन्येन वा प्रज्वलितं वनिमुपादत्ते, ततः काष्ठगतानलं जलेन निर्वापयति, वह्निविनाशे च सति अङ्गारोत्पत्तिर्भवति, एवं वह्नयुपादानं विनाऽङ्गारो लब्धुमशक्यः यथाऽङ्गारं प्रति वह्निध्वंसस्य कारणता, ध्वंसस्य च प्रतियोगिसापेक्षत्वेव प्रतियोगि वह्निरुपादेयो भवति, तद्वत् मोक्षं प्रति पुण्यध्वंसस्य कारणतायां तत्प्रतियोगितया पुण्यमप्युपादेयमेव । पुण्यमर्जयित्वा शुभपरिणामरूपं पुण्यं ध्यान'दिशुद्धपरिणामेन क्षपयित्वा मोक्षो लब्धुं शक्यते । इत्थं चाऽऽगमप्रामाण्येन पुण्यस्य भव्यकर्तव्यता सुस्पष्टं सिध्यति, भव्यकर्त्तव्यतयाऽऽगमे प्रतिपादितत्वात् , शुद्धभावकारणत्वाच्चेति । तिक संसार-सागरको कैसे पार कर सकूँगा ?' तब मुनिजनोंके उपदेशसे, अथवा शास्त्रोंसे दया दान आदि पुण्यकी महिमा जान कर पुण्यका आश्रय लेवे तो सुखपूर्वक संसार-सागरके पार पहुँच सकता है।
अथवा जैसे कोयले चाहनेवाले पुरुष काष्ठ आदिमें अग्नि जलाता है, अथवा दूसरेके द्वारा जलाई हुई अग्निको ग्रहण करता है, फिर उस अग्निको बुझा देता है। अग्नि बुझ जाने पर कोयला उत्पन्न होता है । इस प्रकार अग्निका आश्रय लिए विना कोयला कदापि नहीं प्राप्त हो सकता । अर्थात् जैसे कोयलेको प्राप्तीके लिए अग्निका ध्वंस कारण होता है और ध्वंस प्रति योगिसापेक्ष होता है इसलिए अग्निके ध्वंसका प्रतियोगी अग्नि भी उपादेय होती है। इसी प्रकार मोक्षका कारण पुण्यका ध्वंस है, अतः ध्वंसका प्रतियोगी पुण्य भी मोक्षके लिए उपादेय है। उसका उपादान किये विना मोक्षकी प्राप्तो नहीं हो सकती क्योंकि पहले शुभ परिणाम रूप पुण्यका उपार्जन करके फिर ध्यान आदि शुद्ध परिणामोंसे उनका क्षय करके मोक्ष प्राप्त किया जा सकता है । સંસાર-સાગરને કેવી રીતે પાર કરી શકીશ ? ત્યારે મુનિજનના ઉપદેશથી, અથવા શાસ્ત્ર દ્વારા દયા દાન આદિ પુણ્યને મહિમાં જાણીને પુણ્યનો આશ્રય લે તે સુખપૂર્વક સંસારસાગરને પેલે પાર પહોંચી શકે છે.
અથવા જેને કેયલા જોઈતા હોય છે તે પુરૂષ લાકડાને અગ્નિ લગાડે છે અથવા બીજા ઓએ સળગાવેલા અગ્નિને ગ્રહણ કરે છે, અને પછી એ અગ્નિને હલાવી નાંખે છે. અગ્નિ હલવાઈ જતાં કેયલા ઉત્પન્ન થાય છે, એ રીતે અગ્નિને આશ્રય લીધા વિના કોયલા દાપિ પ્રાપ્ત થતા નથી. અર્થાત જેમ કેયલાની પ્રાપ્તિ માટે અગ્નિના દેવંસ કારણ બને છે અને દવંસ પ્રતિયોગિ-સાપેક્ષ હોય છે, માટે અગ્નિને ધવંસને પ્રતિયોગી અગ્નિ પણ ઉપારેય બને છે એજ રીતે મોક્ષનું કારણ પુણ્યને વંસ છે. એટલે દવંસનું પ્રતિવેગી પુણ્ય પણ મોક્ષને માટે ઉપાદેય છે. એનું ઉપાદાન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. કારણ કે પહેલાં શુભ-પરિણામરૂપ પુણ્યનું ઉપાર્જન કરીને પછી ધ્યાન આદિ શુદ્ધ પરિણા મેથી એને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧