Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
____२४७
अध्ययन ४ गा० १५ जीवकर्मणोर्बन्धसिद्धिः
नन्वात्मनोऽमूर्त्तत्वाकर्मणां च मूर्तत्वान्न तयोः परस्परं सम्बन्धः संभवति, अमूर्तत्वेऽपि सम्बन्धस्वीकारे आकाशधर्माधर्मास्तिकायकालैः सहापि सम्बन्धप्रसङ्ग इति चेत्र,
आत्मनः कर्मणा सह सम्बन्धाभावाऽऽपादने हेतुत्वेनोपन्यस्तममूर्त्तत्वं किं सर्वथारूपेण किं वा कथञ्चिद्रपेण स्वीक्रियते ? नाधः, हेत्वसिद्धेः, सर्वथैवाऽमृतभूतस्य सिद्धात्मनः कर्मसम्बन्धाभावो मयाऽपीष्यत एव । आत्मत्वावच्छिन्नस्य सर्वथैवाऽमूतत्वं तु दुर्वचं, संसारिजीवानां कश्चिन्मूर्तत्वासद्भावात् । कथश्चित् स्वीक्रियेत चेत्तदा यदपेक्षया मूर्तत्वं तदपेक्षया सम्बन्धोऽसन्दिग्ध एव । मुक्तात्मनश्च मूर्त्तत्वाभावान्न सम्बन्धाभ्युपगमः । गड्ढेमें पडा हुआ कष्ट उठाता है ।
प्रश्न-आत्मा अमूर्त (अरूपी) है और कर्म मूर्त (रूपी) है । इस कारणसे इन दोनोंका परस्पर बन्ध कैसे हो सकता है ? यदि मूर्तका बन्ध अमूर्त्तके साथ हो सकता है तोआकाशास्तिकाय धर्मास्तिकाय, अधर्मास्तिकाय और कालके साथ भी कौका बन्ध हो जायगा, क्योंकि वे भी अमूर्त हैं।
उत्तर-तुम कहले हो कि आत्मा अमृत है, सो यह बताओकि आत्मा सर्वथा अमूर्त है या कथञ्चित् अमूर्त है ? यदि कहोगे कि आत्मा सर्वथा अमूर्त है तो हेतु असिद्ध हो जायेगा, क्योंकि आगममें आत्माको सर्वथा अमूर्त नहीं माना गया है ।
अगर 'कथञ्चित् अमूर्त' कहोगे तो कथञ्चित् मूर्त भी होगी, और जिस(संसारावस्थाकी) अपेक्षासे आत्मा मूर्त है उसी अपेक्षा से कर्मोंका बंध होता है । मुक्तात्मा मूर्त नहीं है इसलिए वहाँ बंध भी नहीं होता।
अथवा जैसे आकाश अमूर्त है और घट मूर्त है तथापि उन दोनोंका संयोग सम्बन्ध होता है, और जैसे मूर्त हाथ तथा हाथसे होनेवाली अमूर्त क्रियाका दूसरोंने समवाय-सम्बन्ध મેક્ષસ્થાનની પ્રાપ્તિ વિના જન્મ-જરા મરણ આદિથી થતાં અપરિમિત દુખ ભેગવતાં જીવ આ સંસારરૂપી ખાડામાં પડીને કષ્ટ ભોગવે છે.
પ્રશ્ન-આત્મા અમૂર્ત (અરૂપી) છે અને કર્મ ભૂત (રૂપી) છે. એ કારણે એ બેઉનો પરસ્પર બંધ કેવી રીતે થઈ શકે ? જો મૂર્તાને બંધ અમૂર્તની સાથે થઈ શકે તે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલની સાથે પણ કર્મોને બંધ થઈ જશે, કારણ કે તે પણ અમૂર્ત છે.
ઉત્તર-તમે કહે છે કે આત્મા અમૂર્ત છે, તે બતાવે કે આત્મા સર્વથા અમૂત છે કે કથંચિત અમૂર્ત છે? જે કહેશે કે આત્મા સર્વથા અમૂર્ત છે તે હેતુ અસિદ્ધ થઈ જશે, કારણ કે આગમમાં આત્માને સર્વથા અમૂર્ત માન્ય નથી. ___ ययित् अभूत' तो यायित् भूत ५५ थरी , मने रे (सा२।વસ્થાની) અપેક્ષાએ આત્મા મૂર્ત છે તે અપેક્ષાએ કર્મોને બંધ થાય છે. મુકતાત્મા મૂત નથી તેથી તેને બંધ પણ થતા નથી.
અથવા જેમ આકાશ અમૃત છે અને ઘટ મૂર્ત છે, તથાપિ એ બેઉને સગા-સંબંધ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧