Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा० १५ पुण्य स्वरूपम्
२३९
इत्यस्माधातोः पूञो यण्णुक् हस्वश्रे' - त्यौणादिकसूत्रेण सिद्धि:,) जानातीत्यग्रेण सम्बन्ध;
पुण्यं हि संसारपारावारोत्तरणे तरणिभूतम् अनेनैवाऽऽर्य जनपदाभिजन कुल बोधिबीजजिनधर्मादिप्राप्तिर्जायते, किंबहुना तीर्थकरगोत्रमपि पुण्येनैव बध्यते, यो हि पुण्यं सर्वथा हेयं मन्यमानस्तच्यजति असौ समुपेक्षिततरिरिवाऽप्राप्त परतीरो मध्येसमुद्रं मज्जन्नक्सीदति । ननु पुण्यपापक्षयानन्तरमेव मोक्षप्राप्तिः शास्त्रे श्रूयते इति पापवत्पुण्यमप्यनुपादेयं मोक्षार्थिनामिति चेन्न,
द्विविधं हि पुण्यं पु०यानुबन्धि पापानुबन्धि च तत्र पुण्यानुबन्धिपुण्यस्य लक्षणमुक्तम्"दया भूतेषु वैराग्यं विधिवद्गुरुपूजनम् ।
विशुद्धा शीलवृत्ति, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ १ ॥ इति. ( स्थानाङ्गे १ स्था. टीका )
जो पुण्यको सर्वथा हेय मानता हुआ उसका त्याग करता है वह संसार सागर में गोते लगाता है । जैसे मध्य समुद्र में नौकाका त्याग कर देनेवाला पुरुष समुद्रमें डूबता हुआ दुःख पाता है ।
शङ्का - पुण्य और पाप दोनों का क्षय होने बाद मोक्षको प्राप्ति होती है, ऐसा शास्त्रों में सुना जाता है, इसलिए पापकी तरह पुण्य भी मोक्षार्थियोंके लिए उपादेय नहीं है ।
समाधान - ऐसा कहना ठीक नहीं है, क्योंकि पुण्य दो प्रकारका है - ( १ ) पुण्यानुबन्धि, (२) पापानुबन्धि पुण्य | पुण्यानुबन्धि पुण्यका लक्षण यह है
प्राणियों पर दया रखना, वैराग्य-भाव होना, आगमके अनुसार गुरुओं की भक्ति करना शुद्ध शील का पालन करना, यह पुण्यानुबन्धि पुण्य है । ( स्थानाङ्ग० १स्था ० टीका)
માં જન્મ અને એધિખીજ-જિનધર્મની પ્રાપ્તિ થાય છે. વધારે શું કહેવુ. ? તીથ કર-ચૈત્ર પણ પુણ્યથી જ બંધાય છે.
જે પુણ્યને સવ થા હય માનીને તેને ત્યાગ કરે છે, તે સૌંસાર સાગરમાં ગોથાં ખાય છે, જેમકે મધ્ય-સમુદ્રમાં નૌકાના ત્યાગ કરી નાંખનાર પુરૂષ સમુદ્રમાં ડુમતાં દુઃખ પામે છે.
શકા-પુણ્ય અને પાપ એ બેઉના ક્ષય થયા પછી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, એવું શાસ્રો માં સાંભળવામાં આવે છે. તેથી પાપની પેઠે પુણ્ય પણ મેક્ષાથી એને માટે ઉપાદેય નથી.
સમાધાન એમ કહેવું તે ખરાખર નથી, કારણ કે પુણ્ય એ પ્રકારનાં છે. (૧) પુણ્યાનુષંધિ પુણ્ય, (૨) પાપનુબંધિ પુણ્ય. પુણ્યાનુબંધિ પુણ્યનું લક્ષણ એવું છે કે—
પ્રાણીઓ ઉપર દયારાખવી; વૈરાગ્યભાવ થવા, આગમને અનુસાર ગુરૂઓની ભક્તિ કરવી, શુદ્ધ શીલ પાળવું, એ પુણ્યાનુષિ પુણ્ય છે (સ્થાનાંગ૰૧સ્થા ટીકા)
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧