Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
wwwvvvv
vvvvvvvm
अध्ययन ४ सू० १३ (६) रात्रिभोजनविरमणव्रतम् भङ्गाच्च स्तेयम् । रात्रि भोजनशीलस्यावश्यमेव भिक्षार्थ रात्रावितस्ततः परिभ्रमतः स्यादिसंसर्गादब्रह्म-दोषप्रसङ्गः । रात्रिभोजने संग्रहोऽनिवार्यस्तेन च मूर्छाऽवश्यम्भाविनी, सैव परिग्रहः 'मुच्छा परिग्गहो वुत्तो' इति भगवता स्वयमेवाऽभिधानादतो निशाशनमशेषदोषराशिभूतम्, न तत्त्यागादृते व्रतपरिपोषस्तस्मात्सर्वं भगवन् ! रात्रि भोजन प्रत्याख्यामि, तदेव विशदयति-'से'इति, अथ अनन्तरम्-अधारभ्य अशनम् अश्यते-भुज्यते क्षुधोपशमनार्थ यत् तत् ओदन-रूप-सक्तु-मुग्दमोदक-घृतपूर-लपन-श्रीप्रभृतिकम्, पान पीयते यत्तत्पानं दुग्धादिकं तिलतण्डुलादिधावनोदकं च । खाद्य खादितुं योग्यं खाधम् अचित्तद्राक्षाखर्जूरादि । स्वाध स्वादितुं योग्यं स्वाध लवङ्गचूर्णपूगीफलादि । रात्रिभोजनमपि द्रव्य-क्षेत्र-काल-भाव भेदाच्चतुर्दा, तत्र द्रव्यतोऽशनपानादिकम्, क्षेत्रतोऽर्द्धतृतीयद्वीपसमुद्रलक्षितं, तद्वहिः प्रसिद्धदिनराव्यभावात्, कालतो रात्रौ, भावतो निशाशनाभिलाषः । रात्रिभोजनस्य स्वरूपतश्चतुर्भङ्गी यथा-(१) रात्री गृहीत्वा रात्रौ भुङ्क्ते, लगता है । रात्रिमें भोजन करनेवाला भिक्षाके लिए रात्रीमें भ्रमण भी करेगा, भ्रमण करते समय स्त्री आदिका संसर्ग होनेसे अब्रह्मचर्यका भी दोष लगेगा।
रात्रिभोजन करनेसे अन्न आदि सामानका भी संग्रह करना पड़ेगा इससे संनिधि-दोष लगेगा । संग्रह करनेसे मूर्छा भी होगी, मूर्छाको भगवानने स्वयं परिग्रह कहा है, इसलिए रात्रिभोजन सब दोषोंका कोष है, उसका त्याग किये विना व्रतोंका पालन नहीं हो सकता। इसलिए हे भगवन् ! मैं समस्त-रात्रिभोजनका प्रत्याख्यान करता हूँ। अर्थात् भात, दाल, सत्तू, मूंगके लड्डू, घेवर, लप्सी आदि अशन, दूध, तिल और चावलका धोवन आदि पान, प्रासुक दाख, खजूर आदि वाद्य, लोंगका चूर्ण, सुपारी आदि स्वाध, इन चार प्रकारके आहारों से किसी एक प्रकारका भी आहार रात्रिमें नहीं करूँगा।
रात्रिभोजन भी द्रव्य क्षेत्र काल भावसे चार प्रकारका है । अशन पान आदि द्रव्यसे रात्रिહરણ કરવાથી તથા રાત્રિભેજન ન કરવાની જિનભગવાનની આજ્ઞાને લેપ કરવાથી અદત્તાદાનનો દેષ લાગે છે. રાત્રે ભેજન કરનારાઓ ભિક્ષાને માટે રાત્રે ભ્રમણ પણ કરશે. ભ્રમણ કરતી વખતે સ્ત્રીઆદિને સંસગ થવાથી અબ્રહ્મચર્યનો પણ દોષ લાગશે. - રાત્રિભોજન કરવાથી અન્ન આદિ સામાનને પણ સંગ્રહ કરવું પડશે. તેથી સંનિધિ દોષ લાગશે સંગ્રહ કરવાથી મૂચ્છ પણ ઉત્પન્ન થશે. મૂચ્છને ભગવાને પોતે પરિગ્રહરૂપ કહી છે, તેથી રાત્રિભોજન સવે દેને કેષ છે.
એનો ત્યાગ કર્યા વિના વ્રતનું પાલન થઈ શકતું નથી. તેથી હે ભગવન્! હું સર્વ રાત્રિભોજનનાં પ્રત્યાખ્યાન કરું છું. અર્થાત-ભાત, દાળ, મગજ મગના લાડુ, ઘેબર, લાપસી આદિ અશન દૂધ તલ અને ચોખાનું ધાવણ આદિ પાન, પ્રાસુક દ્રાક્ષ ખજુર આદિ ખાદ્ય, લવંગનું ચૂર્ણ, સોપારી આદિ સ્વાદ્ય એ ચારે પ્રકારના આહારમાંથી કોઈ પણ એક પ્રકારને આહાર રાત્રે હું કરીશ નહીં,
રાત્રિભેજન પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર પ્રકારનું છે. અશન-પાન આદિ દ્રવ્યથી
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧