Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४. सू० १० (३) अदत्तादानविरमणव्रतम्
१९५ रापग्राह्यभागः (जकात) यत्र तत् । यद्वा
"पुण्यपापक्रियाविझै,-र्दयादानप्रवर्त्तकैः। __ कलाकलापकुशलैः, सर्ववर्णैः समाकुलम् ॥
भाषाभिर्विविधाभिश्च, युक्तं 'नगर'-मुच्यते ॥" इत्युक्तलक्षणं तस्मिन् ।अरण्ये = अर्यते-गम्यते एकान्तविविक्तदेशप्रियैर्ध्यानार्थिभिः, काष्ठ। द्याहत्तु काष्ठहारकैःत्यरण्यं तस्मिन् , उपलक्षणात्खेट कादौ । एतेषां मध्ये कस्मिंश्चिदपि स्थले अल्पं = मूल्यतो न्यूनं दन्तादिपरिशोधनार्थं तृणादिकम् , बहु = अधिकमूल्यकं सुवर्णादिकम् , अणु = प्रमाणतो लघु माणिक्यादिकम्, स्थूलम् = प्रमाणतो विशालमेरण्डकाष्ठादिकम् , चित्तवत् = सचेत्तनम् , अचित्तवत् = अचेतनं वा, एतत्सर्वम् एतदन्यतमं वा अदत्तं = तत्स्वामिना ग्रहणायाऽननुमतं नैव स्वयं गृह्णामि, नैवान्यैरदत्तं ग्राहयामि अदत्तं गृह्णतोऽप्यन्यान्न समनुजानामीत्यादिकं सर्व व्याख्यातपूर्वम् ।
ननु सामान्येनाऽदत्ताऽदानस्य स्तेयत्वे प्रतिक्षणमनन्यदेवकर्माण्याददानस्य समितिगुप्तिप्रभृतिभिर्धर्म वा समुपार्जयतः साधोरदत्तादानापत्तिप्रसक्तिरिति चेन्न,
एकान्त और पवित्र स्थानके अभिलाषी ध्यानार्थी योगी अथवा लकड़ी लाने के लिए लकड़हारे जहाँ जाते हैं वह अरण्य कहलाता है।
इन ग्राम, नगर, अरण्य और उपलक्षसे खेटक (खेड़ा) आदि किसी स्थानमें कम मूल्यवाला-दाँत खुजानेका तिनका आदि, अधिक कीमतवाला--सुवर्ण अदि, प्रमाणको अपेक्षा अणुमाणिक्य आदि, प्रमाणकी अपेक्षा बड़ा-एरण्डकाष्ठ आदि, सचेतन अथवा अचेतन कोई पदार्थ या सब पदार्थ विना स्वामीकी अनुमतिके न स्वयं ग्रहण करूँगा, न दूसरोंसे ग्रहण कराऊँगा और न ग्रहण करनेवाले को भला जानूंगा।
प्रश्न-हे गुरु महाराज ! विना दी हुई सब वस्तुओं को ग्रहण करना यदि अदत्तादान है तो मुनियों को भी अदत्तादानका प्रसंग आवेगा, क्योंकि मुनि विना दिये हुए कर्मीको प्रतिक्षण
એકાન્ત અને પવિત્ર સ્થાનના અભિલાષી ધ્યાનાથી યોગી અથવા લાકડાં લેવાને માટે કઠિયારા જ્યાં જાય છે તે અરણ્ય (જંગલ) કહેવાય છે.
એ ગામ નગર અરણ્ય અને ઉપલક્ષણે કરીને ખેટક (ગામડું) આદિ કોઈ સ્થાનમાં ઓછા મૂલ્યવાળું દાંત ખેતરવાનું તણખલું વગેરે વધારે મૂલ્યવાળું સેનું વગેરે પ્રમાણુની અપેક્ષાએ નાનું માણિજ્યાદિ પ્રમાણુની અપેક્ષાએ મેટું એરંડાનું લાકડું આદિ સચેતન અથવા અચેતન કેઈ પદાર્થ યા સર્વ પદાર્થ તેના સ્વામીની અનુમતિ વિના નહિ સ્વયં હું ગ્રહણ કરૂં નહિ બીજા પાસે ગ્રહણ કરાવું અને નહિ ગ્રવણ કરનારને ભલે જાણુ. જે
પ્રશ્ન–હે ગુરૂ મહારાજ ! આપવામાં આવ્યા વિનાની બધી વસ્તુઓને ગ્રહણ કરવી એ જે અદત્તાદાન છે તે મુનિઓને પણ અદત્તાદાનનપ્રસંગ આવશે કારણ કે મુનિ વિના અપાયેલાં કર્મોને પ્રતિક્ષણ ગ્રહણ કરે છે અને સમિતિ ગુપ્તિનું પાલન કરીને ધર્મનું પણ उपान ४रे छे.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧