Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीवैकालिकसूत्रे
"
लोकप्रसिद्धस्तादिकरणकदानाऽऽदानादिव्यवहारस्य कर्मादिष्वभावात् तथाहि लोके वस्त्रपात्रादिकमन्यस्मै हस्तेन दीयतेऽन्यस्माद्वाऽऽदीयते, इत्येवं दानाऽऽदानादिव्यवहारो दृश्यते तस्य न कर्मविषयकत्वं संभवति, तेषां सूक्ष्मत्वात् नहि सूक्ष्मं कर्मादिकं हस्तादिकरणग्रहण वितरणयोग्यतां भजते इति ।
१९६
धर्ममुपार्जयतश्चाऽप्रमत्तत्वात्तीर्थकराणां धर्मार्जनोपदेशाच्च न स्तेयप्रसङ्गः, अत एवाऽल्प- बहु-स्थूलाऽणुग्रहणं सूत्रे कृतमिति ॥ १० ॥ (३)
ग्रहण करते हैं और समिति - गुप्तिका पालन करके धर्मका भी उपार्जन करते हैं । उत्तर - हे शिष्य ! ऐसा नहीं है हाथों से लेने-देनेका जैसा व्यवहार लोकमें प्रसिद्ध है वैसा कर्मोंमें नहीं हो सकता, आर्थात् लोकमें ऐसा व्यवहार होता है कि - वस्त्र पात्र दूसरों को हाथ से दिया जाता है, दूसरेसे लिया जाता है।' इस प्रकारका व्यवहार कमौके विषय में नहीं होता, क्योंकि कर्म अत्यन्त सूक्ष्म हैं, वे इन्द्रियके विषय भी नहीं होते तो उनका लेन देन कैसे हो सकता है ? दूसरी कात यह है कि प्रमादके योगसे अदत्त पदार्थका आदान ( ग्रहण) करना अदत्तादान कहलाता है, मुनिराजको तद्विषयक प्रमाद नहीं है इसलिए उन्हें अदत्तादानका दोष नहीं लगता । मुनिराज तो कभी नहीं चाहते कि हम कर्मोंको ग्रहण करें, किन्तु संसारी आत्मा और कर्मोंका स्वभाव ही ऐसा है कि जिससे कर्म बंध जाते हैं । रहा धर्मोपार्जन, सो तीर्थकर भगवान धर्मोपार्जन करने का आदेश तथा उपदेश दिया है इसलिए अदत्तादानका प्रसंग नही आता ।
अत
सूत्रमें अल्प, बहु, स्थूल, और अणु, इन शब्दों का ग्रहण भी इसी आशयसे किया गया है, एव कर्मोंके बन्धन तथा समिति - गुप्ति द्वारा धर्मोपार्जनमें अदत्तादान नहीं लगता है ॥ ३ ॥१०॥
ઉત્તર—હે શિષ્ય ? એમ નથી. હાચેયી લેવા-દેવાને જેવા વહેવાર લેકમાં પ્રસિદ્ધ છે તેવા વહેવાર કર્મામાં નથી હાઇ શકતા; અર્થાત્ લોકોમાં એવા વહેવાર થાય છે કે—વસ્ર પાત્ર ખીજાઓને હાથથી આપવામાં આવે છે ખીજા પાંસેથી લેવામાં આવે છે.’ એ પ્રકારના વહેવાર કર્માંની ખાખતમાં થતા નથી. કેમકે-કમ અત્યન્ત સૂક્ષ્મ છે તે ઇંદ્રિયના વિષય જ નથી હાતા તા એની લેણ-દેણુ કેવી રીતે થઇ શકે ? બીજી વાત એ છે કે પ્રમાદના ચેગથી અદત્ત પદાર્થ નુ આદાન (ગ્રહેણુ ) કરવુ' એ: અદત્તાદાન કહેવાય છે. મુનિરાજને તદ્વિષયક પ્રમાઃ હેાતા નથી તેથી તેમને અનુત્તાદાનને દોષ લાગતે નથી. મુનિરાજ તે કદાયિ એમ નથી ઇચ્છતાં કે હુ કાંને ગ્રહણ કરૂ, કિન્તુ સ ંસારી આત્મા અને કર્મના સ્વભાવ જ એવા છે કે જેથી કમ` બંધાઈ જાય છે. ખાકી રહ્યુ. ધર્માપાન. તે તીર્થંકર ભગવાને ધર્મપાજન કરવાના આદેશ તથા ઉપદેશ આપે છે. તેથી તેમાં અનુત્તાદાનનેા પ્રસંગ જ આવતા નથી.
સૂત્રમાં અપ, ખડું, સ્થૂલ, અને અણુ, એ શબ્દોનું ગ્રણ પણ એ જ આશયથી કરવામાં આવ્યું છે. એટલે કર્મોનાં અ ́ધન તથા સમિતિ-ગુપ્ત દ્વારા ઘાંપાન, એમાં महत्ताहान लागतु नथी (3) (१०)
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧