Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६२
श्रीदशवैकालिकसूत्रे
पृथिव्येव यथा पीतमृत्तिकायाः कृष्णमृत्तिका शस्त्रमित्यादि, परकायशस्त्रं - जलाग्निगोमयचरणसंमर्दनादि । उभयकाय शस्त्रं - जलादिमिश्रमृत्तिका । एवं च शस्त्रपरिणतायाः पृथिव्या अचित्ततया न तत्रोच्चार - प्रस्रवणादिक्रियासम्पादने काऽपि क्षतिर्मुनीनां संयमपालने इति सिद्धम् ।
अष्कायः ।
आपः = - भौमाऽऽन्तरिक्षोभयलक्षणाः, चित्तवत्यः = सचेतनाः, आख्याताः = भगवताऽभिहिताः, तथाहि - भूमिगता आपः सचेतनाः खातभूमिसजातीयस्वभावसम्भवात् मण्डूकवत् । आन्तरिक्ष्योऽप्यापः सचेतनः मेघादिविकृतौ स्वाभाविकसम्भूयसंपतनशीलत्वान्मीनवत् । यद्वा-आपः सचेतनाः, ग्रीष्महेमन्तः स्वाभाविकशैत्यौष्ण्यवाष्पाद्युपलम्भाकाली मिट्टीं है । जल, अग्नि गोबर तथा पैरो से रौंदना आदि परकाय शस्त्र है । जल आदि से मिली हुई मिट्टी ऊभयकाय शस्त्र हैं ।
इस प्रकार शस्त्र परिणत पृथिवी अचित है, अतः उस पर आहार-विहार आदि क्रियाएं करने से मुनियों के अहिंसाव्रत पालने में कुछ भी क्षति नहीं होती ।
अप्काय
पार्थिव और आकाशीय दोनों प्रकार के जलों को भो भगवान ने सचित कहा है ।
(१)भूमि में रहा हुआ जल सचेतन है, क्योंकि खोदी हुई भूमिमें सजातीय-स्वभाववाला जल उत्पन्न होता हैं, जैसे मेंढक । भूमि को खोदने से जैसे मेंढक निकलता है और वह सचेतन होता है, उसी प्रकार पानीं निकलता हैं अतएव वह भी सचेतन है आकाश का भी जल सचेतन हैं । क्योकि मेघादि - विकार होने पर स्वयं हीं गिरने लगता है - जैसे मछली । अथवा
(२) जल सजीव हैं क्योंकि उसमें ग्रीष्म और हेमन्त ऋतु में स्वाभाविक शीतता उष्णता ભિન્ન વધુ−ગ ધ–વાળી પૃથિવીજ પૃથિવીનું સ્વકાય-શસ્ત્ર છે, જેમ પીળી માટીનું શસ્ત્ર કાળી માટી છે. જળ, અગ્નિ, છાણુ તથા પગ વડે ખુ ંદવુ વગેરે પરકાય-શસ્ત્ર છે. જળ આદિથી મળેલી માટી એ ઉભયકાય શસ્ત્ર છે.
એ રીતે શસ્ત્રપરિણત પૃથિવી અચિંત્ત છે, તેથી એની ઉપર આહાર વિહાર આદિ ક્રિયાઆ કરવાથી મુનિઓના અહિંસા વ્રતના પાલનમાં કઈ પણ ક્ષતિ આવતી નથી. અસૂકાય
પાર્થિવ અને આકાશીય બેઉ પ્રકારના જળને પણ ભગવાને સચિત્ત કહ્યું છે. (૧) ભૂમિમાં રહેલું જળ સચેતન છે, કારણકે ખેાદેલી જમીનમાં સજાતીય સ્વાભાવવાળુ જળ ઉત્પન્ન થાય છે. જેમકે દેડકે ભૂમિને ખાદ્યવાથી જેમ દેડકો નીકળે છે અને તે સચેતન હોય છે, તેમ પાણી પણ નીકળે છે તેથી તે પણ સચેતન છે. આકાશનુ જળ પણ સચેતન છે, કારણ મેઘાદિ-વિકાર થવાથી સ્વયં પડવા લાગે છે, જેમકે માછલી
अथवा
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧