________________
१२८
श्रीदशवैकालिकसूत्रे शुल्कं दत्त्वा तत्पारं गच्छति तथा संसारसमुद्रपारं जिगमिषुर्गृहस्थवन्नाविकस्वरूपाय महापुरुपाय मुनये शय्या-(वसतिस्थान)-रूपमातरं (तरणशुल्कं) दत्त्वा तत्पारं व्रजतीति भावार्थोऽनुसन्धेयः। पक्षद्वयेऽपि साधुवासार्थमाज्ञादायक इति फलितम्, पिण्डः = आहारौषध्यादिः शय्यातरपिण्ड इति ।
शय्यातरविचारः । यद्यपि निवासार्थ साधवे स्वानुमतिप्रकाशको वसतिस्वामी शय्यातरशब्दस्यार्थः, तथापि तस्य तदैव शय्यातरत्वं भवति यदा तत्र वसतौ साधुर्भाण्डोपकरणानि स्थापयेत्, प्रतिक्रमणमाचरेत, रात्रौ शयीत च । अत्रायं विवेकः-भाण्डोपकरणस्थापन-प्रतिक्रमणाचरण शयनानां त्रयाणां प्रत्येकं शय्यातरत्वे हेतुत्वम्, तेन प्रतिक्रमणाचरण-शयनाभ्यां प्रागपि (मा) नाविकको नदी पार उतरनेका मूल्य देकर पार उतरता है उसी प्रकार संसाररूपी समुद्रके पार उतरने को इच्छावाला गृहस्थ नाविकके समान साधु महापुरुषोंको शय्या-(वसति-स्थान) रूपी उतराई (पार उतारने का मूल्य) देकर संसारसागरसे पार उतरता है, यह अभिप्राय समझना चाहिए । दोनों पक्षोंका अर्थ एक ही है कि शय्यातर उसे कहते हैं, जो साधुको ठहरनेके लिए मकानकी आज्ञा देता है । उसके आहार औषध आदि पिण्डको शय्यातर-पिण्ड कहते हैं।
शय्यातर-विचार साधुको ठहरनेके लिए अपनी अनुमति प्रगट करनेवाला उपाश्रयका स्वामी शय्यातर कहलाता है, है, तथापि वह इन अवस्थाओंमें शय्यातर होता है
(१) साधु वसतिमें भाण्डोपकरण रख देवे । (२) प्रतिक्रमण करे, और (३) रात्रिमें शयन करे ।
(१) इन तीनोंमेंसे प्रत्येक क्रिया शय्यातर होने में कारण है । इसलिए प्रतिक्रमण और કરવાની ઈચ્છા-વાળો ઊતારૂ નાવિકને નદી ઊતરવાનું ભાડું આપીને પાર ઊતરે છે, તેમ સંસારરૂપી સમુદ્રને પાર ઊતરવાની ઈચ્છા-વળા ગૃહસ્થ, નાવિક–સમાન સાદ-મહાપુરૂષને શમ્યા-(વસતિ-સ્થાન) રૂપી ભાડું (પાર ઊતરવા માટેનું મૂલ્ય) આપીને સંસાર-સાગરથી પાર ઊતરે છે, એ અર્થ સમજ જોઈએ. બેઉ પક્ષોને અર્થ એક જ છે કે શય્યાતર એિને કહે છે કે જે સાધુને રહેવાને માટે મકાનની આજ્ઞા આપે છે, એના આહાર ઔષધ આદિ પિંડને શય્યાતર–પિંડ કહે છે.
- શય્યાતર–વિચાર સાધુને રહેવાને માટે પિતાની અનુમતિ આપનાર ઉપાશ્રયનો સવામી શય્યાતર કહેવાય છે તથાપિ તે આ અવસ્થામાં શય્યાતર થાય છે –
(१) साधु सतिभा मां3.५४२९५ (पात्र कोरे) राणे. (२) प्रतिभा ४३. अने (3) રાત્રે શયન કરે.
(૧) આ ત્રણેમાંની પ્રત્યેક ક્રિયા શય્યાતર થવામાં કારણ છે, તેથી પ્રતિકમણ અને શયન
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧