Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ३ गा० १ महर्षिस्वरूपम्
११९
"
एवंविधविविधभावनाभिः सर्वथा रागादितो मुक्ताः पिप्रमुक्तास्तेषाम्, त्रायिणाम् = त्राणं = स्वस्य परस्योभयस्य च रक्षणं त्रायः, सोऽस्त्येषामिति त्रायिण;,' प्रत्येकबुद्धाः स्वस्य, तीर्थङ्कराः परस्य, स्थविरा उभयस्येतीमे सर्वे त्रायिण उच्यन्ते । निर्ग्रन्थानां बाह्याऽऽभ्यन्तरपरिग्रहरूपाद् ग्रन्थान्निर्गताः निर्ग्रन्थास्तेषाम् । महर्षीणाम् - महान्तश्च ऋषय इति महर्षयस्तेषाम् यद्वा 'महर्षिणाम्' इतिच्छाया, महः = जन्मजरामरणदुःखरहितत्वेनैकान्तोत्वरूपो मोक्षस्तम् ऋपन्ति गत्यर्थधातूनां प्राप्त्यर्थत्वात् प्राप्नुवन्तीत्येवंशीला महर्षिणस्तीर्थङ्करगणधरादयस्तेषाम् एतत् द्वापञ्चाशता भेदैर्वेक्ष्यमाणम्, अनाचीर्णम् - अनासेवितम्, अस्तीति शेषः । अत्र महर्षिणामित्यन्तेषु कर्तुः शेषत्वविषया षष्ठी । यतः संयमे सुस्थितात्मानोत एव विमुक्ताः, यतो विप्रमुक्ता अतत्रायिणः, यतस्त्रायिणोऽतो निर्ग्रन्थाः, है, कैसा नासिकाको आकर्षित करनेवाला सुगन्ध है और स्त्री आदिका स्पर्श कैसा सुखकारी है । इस प्रकार अनुभव कराकर परमार्थका सत्यानाश करनेवाली अपना स्वार्थ साधने में धूर्त इन दगाबाज पांचों इन्द्रियोंने हाय ! मेरी आत्मिक-सम्पत्ति से मुझे वंचित कर दिया- मुझको लूट लिया ॥ १ ॥ "
इस प्रकारकी भावनाओं द्वारा राग आदि शत्रुओंसे सर्वथा मुक्त होनेवाले, संसारभ्रमणसे भयभीत भव्य जीवों की तथा आत्माकी रक्षा करनेवाले, बाह्य और आभ्यन्तर परिग्ररूपी ग्रन्थिसे रहित, महान् ऋषि-तीर्थंकर आदि या जन्म- जरा - मरणके दुःखोंसे रहित होने के कारण एकान्त आनन्दस्वरूप मोक्षको प्राप्त करनेवाले मुनियोंके, आगे कहेजाने वाले बावन अनाचार (अनाचोर्ण) हैं । अर्थात् ये बावन अनाचार मुनियोंके सेवने योग्य नहीं हैं । यहाँ षष्ठी विभक्तिवाले अनेक विशेषण दिये गये हैं, उन सबमें पहले२ के विशेष कारण हैं और आगे आगे के कार्य हैं जैसेसंयममें भली भाँति स्थित होनेके कारण विप्रमुक्त हैं, विप्रमुक्त होनेसे स्व-पर के त्राता (रक्षक) हैं, માક્ષના સાધનમાં પણ અસમર્થ બની ગયા છું, મને ધિક્કાર છે. કહ્યું છે કે—
કેવું કણ મધુર ગીત છે, કેવુ' નેત્રને લાભાવનારૂં નૃત્ય છે, કેવા જવાને પ્રિય સ્વાદ છે, કેવી નાકને આકષિ ત કરનાર સુગંધ છે, અને શ્રી આદિને સ્પર્શ કેવો સુખકારી છે, એ પ્રમાણે અનુભવ કરાવીને પરમાર્થ નુ સત્યાનાશ વાળનારી પેાતાના સ્વાર્થ સાધવામાં ધૂત એ દગાબાજ પાંચે ઇ'દ્વિરેએ, હાય ! મને મારી આત્મિક-સંપત્તિથી વ`ચિત કરી નાંખ્યા -भने सुंटी बीघे." (१)
એ પ્રકારની ભાવનાઓ દ્વારા રાગાદિ શત્રુએથી સર્વથા મુક્ત થનારા, સંસાર ભ્રમડુથી ભયભીત ભન્ય જીવાની તથા આત્માની રક્ષા કરનારા, બાહ્ય અને આભ્યંતર પરિગ્નહરૂપી ગ્રંથિથી રહિત, મહાન્ ઋષિ તીર્થંકર આદિ, યા જન્મ જરા-મરણનાં દુઃખાથી તિ હાવાને કારણે એકાંત આન દસ્વરૂપ માક્ષને પ્રાપ્ત કરનારા મુનિઓને માટે, આગળ કહેવામાં આવનારા ખાવને અનાચાર (મનાચીણ) છે. અર્થાત્ એ બાવન અનાચાર મુનિઓને સેવવા યેાગ્ય નથી. અહી છઠ્ઠી વિભક્તિવાળાં અનેક વિશેષણા આપવામાં આવ્યાં છે, એ ખધામાં પહેલાં-પહેલાંના વિશેષળુ કારણ છે અને પછી-પછીનાં કાય છે. જેમકે-સંયમમાં સારી રીતે
१ अत्र 'अत इनिठना, विति मत्वर्थीय इनिः ताच्छील्य णिनिस्तु न तस्य सुबन्त पूर्वकत्व एव प्रवृतेरिति यवम्
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧