Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन २ गा. ११ अध्ययनसमाप्तिः
११५ न चाधुनिकरथने मेरुदाहणोपलम्भादिदं दशवैकालिकसूत्रमनित्यं स्यादिति वाच्यम्, पर्यायार्थिकनयमपेक्ष्याऽनित्यत्वेऽपि द्रव्यार्थिकनयापेक्षया नित्यत्वात् ।
' इति ब्रवीम' इति पूर्ववत् ।। इति गाथार्थः ॥ ११ ॥ इति श्री-विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषा-कलित-ललितकलापाऽऽलापक-प्रविशुद्ध-गद्य-पद्य नैकग्रन्थनिर्मापक-वादिमानमर्दकश्रीशाहूछत्रपति-कोल्हापुरराजप्रदत्त-जैनशास्त्राचार्य-पद-भूषितकोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकरपूज्य-श्रीघासीलालव्रतिविरचितायां श्रीदशवैकालिकसूत्रस्याऽऽचारमणिमञ्जूषाख्यायां व्याख्यायां द्वितीयं श्रामण्यपूर्वकाख्यमध्ययनं समाप्तम् ॥ २ ॥
एकान्त स्थानमें• विषयका सान्निध्य रहनेपर भी इन्द्रिय निग्रह करके विषयोको विषतुल्य समझ कर तत्काल त्याग दिया और उग्र तप-संयमेको पालन किया, इसलिये भगवानने उन्हें पुरुषोंमें उत्तम कहा है ॥
प्रश्न-हे गुरो ! प्रवचन अनादि और नित्य है, क्योंकि आचारांग आदि बत्तीसों शास्त्र अनादिकालसे चले आते हैं, और यह दशवैकालिक सूत्र भी उन्हीं बत्तीसोंमें हैं तो आधुनिक रथनेमि और राजोममतीका उदाहरण आनेसे तो यह सादि और अनित्य सिद्ध होता है।
उत्तर-हे शिष्य ! पर्यायार्थिक नयकी अपेक्षासे प्रत्येक पदार्थ अनित्य है इसी नयकी अपेक्षा दशकालिक भी अनित्य है, किन्तु द्रव्यार्थिक नयकी अपेक्षासे वह नित्य है । अर्थात् दशवैकालिकमें प्ररूपित मुनिका आचार सर्वज्ञोक्त है। सब सर्वज्ञों का कथन एकहीसा होता है। जिस आचारका प्ररूपण चरम तीर्थंकर श्रीमहावीरस्वामीने किया है उसीकी प्ररूपणा ઇન્દ્રિયનિગ્રહ કરીને વિષયને વિષતુલ્ય સમજીને તત્કાળ ત્યજી દીધા અને ઉગ્ર તપ સંયમનું પાલન કર્યું, તેથી ભગવાને તેમને પુરૂષોમાં ઉત્તમ કહ્યા છે.
પ્રશ્ન–હે ગુરે ! પ્રવચન અનાદિ અને નિત્ય છે. કારણ કે આચારાંગ આદિ બત્રીસે શાસ્ત્ર અનાદિકાળથી ચાલ્યા આવે છે, અને આ દશવૈકાલિક સૂત્ર પણ એ બત્રીસમાનું જ છે, તે આધુનિકરથનેમિ અને રામતીનું ઉદાહરણ આવવાથી તે એ સૂત્ર સાદિ અને અનિ. ત્ય સિદ્ધ થાય છે.
ઉત્તર– હે શિષ્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાથી પ્રત્યેક પદાર્થ અનિત્ય છે. એ નયની અપેક્ષાએ દશવૈકાલિક પણ અનિત્ય છે. પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી તે નિત્ય છે. અર્થાત દશવૈકાલિકમાં પ્રરૂપેલે મુનિને આચાર સર્વોક્ત છે. બધા સવાનું કથન એકસરખું જ હોય છે. જે આચારનું પ્રરૂપણ ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ કર્યું છે તેની જ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧