Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन २ गा० ३ कामरागदोषानुचिन्तनम्
९५
इयं दृष्टिविषा नागीव सन्दर्शनादेव संयमिनां शमलक्षणं जीवनं विनिहन्ति । अथवा किमियं प्रगाढ़ान्धकारा रजनी ? यदत्रोलूका इव चत्वारः कषाया विचरन्ति, अज्ञानपिशाचश्चात्र चारित्रलक्षण गुणशरीरग्रसनाय जागरुको लक्ष्यते । हे चित्त - सहर ! ज्ञानप्रकाशेन रागान्धकारमपनीय रात्रिकृतोपसर्गं निवारयता भवता मदीयसाहाय्यं क्रियताम् ।
अपि चेदं भावनीयम् - मुनीनां कृते ब्रह्मचर्यपरित्यागो महानर्थकरः, तथा ब्रह्मचर्य परित्यागेच्छायामपि सत्यां बहवो दोषा विविधशस्त्रास्त्रधारिणः प्रबलशव इव समुत्तिष्ठन्ति । तत्रादावार्त्तरौद्रध्यानं हृदये पदमारोपयति, तस्मिंश्व विद्यचर्यमें दृढ़ रहनेवालों पर कोई भी विषय, अपना प्रभाव नहीं डाल सकता । जो पुरुष स्वयम्भूरमण महासमुद्रको पार कर चुका है उसके लिए गंगा जैसी छोटी २ नदियां पार करना क्या बड़ी बात है ? भगवान्ने उत्तराध्ययन सूत्रके ३२ वें अध्ययनमें 'एए य संगे' इस गाथासे यही प्रतिपादन किया है ||
जैसे जिस नागिन की दृष्टिमें विष होता है उसके देखनेसे ही जीवनका अन्त होजाता है, इसी प्रकार स्त्रीके भी सानुराग देखनेसे चारित्ररूपी जीवन नष्ट होजाता है ।
अथवा यह कैसी प्रगाढ़ अन्धकारमय रजनी है, जिसमें चारों कषायरूपी उल्लुओं का राज्य है, और चारित्र रूपी शरीरको निगलनेके लिए अज्ञानरूपो पिशाच सदा ताकता रहता है है मित्र मन ! ज्ञानके प्रकाशसे रागरूपी अन्धकारको निवारण कर, स्त्रीरूपी रात्रि द्वारा किये गए उपसर्गको हटाने में मेरी सहायता कर ।
ब्रह्मचर्या परित्याग करना मुनियों के लिए महान् अनर्थ करनेवाला है । यहाँ तक कि ब्रह्मचर्य परित्याग करनेकी इच्छा होते हो बहुत से दोष इस प्रकार आ खड़े होते हैं। ત્યાગ કરવાથી, અન્ય વિષયાંના સંગ હૃત્યજ હાવા છતાં પણ અપેઆપ નિવૃત્ત થઈ જાય છે. અર્થાત્ બ્રહ્મચર્યંમાં દૃઢ રહેનારાએ પર કોઇ પણ વિષય પેાતાને પ્રભાવ પાડી શકતા નથી. જે પુરૂષ સ્વયમ્મૂરમણ મહાસમુદ્રને પાર કરી ચૂકયા છે તેને માટે ગંગા જેવી નાની નાની નદી પાર કરવામાં શી માટી વાત છે ? ભગવાને પણ ઉત્તરાધ્યયન–સૂત્રના ૩૨ મા અધ્યયનમાં પ ય બંને એ ગાથાથી એજ પ્રતિપાદન કર્યું' છે.
જેવી રીતે જે નાગણીની દૃષ્ટિમાં વિષ હાય છે તેને જોવાથી જ જીવનને અંત આવી જાય છે, તેવી રીતે સ્ત્રીને અનુરાગપૂર્વક જોવાથી ચારિત્રરૂપ જીયન નષ્ટ થઈ જાય છે. અથવા એ કેવી ગાઢ અધકારમય રાત્રિ છે કે જેમાં ચાંરે કષાયારૂપી ઘુવડાનુ* રાજ્ય છે, અરે ચારિત્રરૂપી શરીરને ગળી જવાને માટે અજ્ઞાનરૂપી પિશાચ સદા તાકી રહેલા છે. હૈ મિત્ર મન ! જ્ઞાનના પ્રકાશથી રાગરૂપી અંધકારનું નિવારણ કર, અને સ્ત્રીરૂપી રાત્રિથી ઉત્પન્ન થતા ઉપસને હઠાવવામાં મને સહાય કર.
બ્રહ્મચય ને! ત્યાગ કરવા એ મુનિઓને માટે મહાન્ અનથકારક છે; એટલે સુધી કે પ્રાચય ત્યજવાની ઇચ્છા થતાં જ અનેક દોષા એવી રીતે આવીને ખડા થાય છે, જાણે કે
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧