Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन २ गा० ४ काम रागदोषानुचिन्तनम्
९३
शोणिते एव कारणम्, अशितपीतादिना च स्थितिः, एतस्मान्निःसरीसतिं च मलसूत्रादिकमेव, किंबहुना मृदुतममनोरमवसन त्रिनिर्मितया मलमूत्रास्थिकफादिपोलिकया न पामरोऽपि, रज्यते, का कथा पुनर्भावनाकुशलानां मुनीनाम् । उक्तञ्च - "अम्भः कुम्भशतैर्व पुर्ननु बहिर्मुग्धाः शुचित्वं कियत् ; कालं लम्भयथोत्तमं परिमलं कस्तूरिकाद्यैस्तथा । विष्ठाकोष्ठकमेतदङ्गकमहो ! मध्ये तु शौचं कथ, -
!
ङ्कारं नेष्यथ सूचयिष्यथ कथङ्कारं च तत्सौरभम् " ॥१॥ अन्यच्च - "विरम विरम संगान्मुञ्च मुञ्च प्रपञ्च, विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वम् ।
दुर्गति होती है । तू अपना कल्याण चाहता है तो विलासिनियों के विलासका अच्छी तरह विचार करले | यह सोच देख कि यह शरीर कहांसे उत्पन्न होता है ? इसका क्या कारण है ? कैसे ठहरता है ? और इससे क्या २ घिनौने ( घृणाजनक ) पदार्थ निकलते हुए दिखाई देते हैं ?
बस कर, रहनेदे; इस शरीर में अनुराग मत कर, मलमूत्र से भरे हुए स्थान से यह शरीर उत्पन्न हुआ है, रज-त्री इसके कारण हैं । खाया पीया भोजन इसकी स्थितिका निमित्त है, और इसके नौ द्वारोंसे मल-मूत्र आदि घृणित पदार्थ निकला करते है, अधिक क्या कहें ? कोमल और मनोहर कपडेसे बंधी हुई मल-मूत्रको गठरी में पामर प्राणोभो अनुराग नहीं करता, फिर अशुचि आदि भावनाओं का समीचीन चिन्तन करनेमें चतुर मुनियों का कहना ही क्या है ? वे तो उस ओर आंख नहीं उठाते। कहा भी है ।
" शरीरको सैंकड़ों घड़ों से चाहे जितना नहलाओ धुलाओ, और केशरी कस्तूरी गुलाब आदि की सुगन्धसे सुगन्धित करो, परन्तु यह शरीर तो मल-मूत्रका भाजन है । हे भयो ! इसे
હું આત્મન્ ! યાદ કર કે, જે વિના વિચારે કોઈ વિષયમાં પ્રવૃત્તિ કરે છે તેની ભારે. ફુગતિ થાય છે. તુ પેાતાના કલ્યાણુને ચાહે છે તે વિલાસિનીએના વિલાસના સારી પેઠે વિચાર કરી લે. એટલું વિચારી જો કે આ શરીર કયાંથી ઉત્પન્ન થયું છે ? એનું શું કારણ છે ? તે કેવી રીતે ટકે છે ? અને એમાંથી કેવા કેવા ગંધાતા (ઘૃણાજનક) પદાર્થો નીકળતાજોવાનાં આવે છે ?
બસ કર, રહેવા દે; આ શરીરમાં અનુરાગ ન કર, મળમૂત્રથી ભરેલા સ્થાનમાંથી મ शरीर उत्पन्न थयुं छे, २०४ - वीर्य मेनु र छे, मासु - पाधे लोभन, योनी स्थितिनु નિમિત્ત છે, અને તેનાં નવા દ્વારા વાટે મળ-મૂત્ર આદિ ધૃણિત પદાર્થોં નીકળ્યા કરે છે. વધારે શુ કહીએ ? કામળ અને મનેાહર કપડાંથી બાંધેલી મળમૂત્રની ગાંસડીમાં પામર પ્રાણી પણ અનુરાગ નથી કરતા, તે પછી અશુચિ આદિ ભાવનાઓનું સમીચીન ચિંતન કરવામાં ચતુર મુનિઓની તે શી વાત ? તેએ તે તેની તરફ ઉંચી આંખે જોતા પણ નથી.
उछु छे -
એ, અને કેશર કસ્તૂરી
“શરીરને સેંકડો ઘડા પાણીથી ચાહે તેટલુ ન્હેવરાવા,
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧