________________
अध्ययन २ गा० ४ कामरागदोषानुचिन्तनम्
जीवस्य स्वातन्त्र्येण शरीरस्वामित्वे सति अनेकेषां कुसुमसुकुमाराणां सुन्दरावयवानां कतिपयानामतीतदेवादिशरीराणां विनाशः कथं न वारितः तस्माद देहेगेहादि किमपि वस्तु कस्यापि नास्ति, किन्तु अज्ञानवशाज्जीवाः इदं मम, इयं ममे' त्यादिस्वरूपं ममत्वं कुर्वन्तीति निश्चीयते ।।
इत्थं च स्वकीयदेहगेहादौ ममत्वकरणमज्ञानमूलं, कर्मबन्धहेतुश्चेति विवेकिनः स्वदेहेऽपि ममत्वं न कुर्वन्ति, किं पुनरन्यदीयदेहगेहादौ-इत्यनुचिन्तनेन समुत्पन्नया "न सा मम, नाहं तस्याः " इत्याकारया विवेकबुद्धया मनसि प्रसृतं रागं प्रशमयेदिति भावः॥ अत्र गाथायां 'परिव्वयंतो' इत्यत्र सौत्रत्वात्षष्ठयर्थे प्रथमा, 'बहिद्धा' इति प्राकृतत्वातू, यद्वा बहिर्धावतीति विग्रहे पृषोदरादित्वाद्वकारादिलोपः। इति गाथार्थः ॥४॥
पूर्वगाथया 'रागव्यपनयः कर्त्तव्यः' इत्युक्तं, स च बाह्यक्रियामन्तरेण न सम्भवतीत्यतस्तत्प्रतिपादनार्थमाह-'आयावयाही' इत्यादि । मूलम्-आयावयाही चय सोगमलं, कामे कमाही कमियं खुदुक्खं ।
११, १३, १५ १६ १४ छिंदाहि दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपराए।५।
यदि शरीर पर प्राणीका अधिकार हो तो फूल से कोमल तथा सुन्दर अवयववाले अतीतकालीन देव आदिके शरीरके वियोगको क्यों न रोक लेता ? सत्य वात तो यह है कि-देह गेह आदि कोई भी वस्तु किसीकी नहीं है । जीव अज्ञानके कारण 'यह मेरा है' 'यह मेरी है' इस प्रकारकी ममता करते हैं, अत एव शरीरमें ममता करना ही अज्ञान-मूलक और परिग्रह होने से कर्म-बन्धका कारण है, ऐसासमझ कर विवेकी जन अपने शरीर में भी स्नेह नहीं करते तो दूसरेकी देहमें कैसे स्नेह करेंगे ? ऐसा सोच कर, मनमें उत्पन्न हुए भी रागादिको "न वह मेरी है" और " न मैं उसका हूँ" इस प्रकार की भावनासे दूर कर मुनि, उस निकले हुए मनको फिर से संयम-घरमें लावे ॥४॥ એવો વિષ આદિ ભક્ષણ કરી લે છે તો પણ કઈ કઈ વાર બચી જાય છે. એ ઉપરથી સિદ્ધ થયું કે આપણું શરીર પણ આપણને આધીન નથી.
જે શરીર પર પ્રાણીને અધિકાર હોત તે ફૂલથીય કેમળ તથા સુંદર અવયવાળા અતીતકાલીન દેવાદિના શરીરના વિયોગને કેમ રેકી રાખત નહિ ? સાચી વાત એ છે કે દેહ ગેહ આદિ કઈ પણ વસ્તુ કેઈની નથી. જીવ અજ્ઞાનને કારણે “આ મારો છે એ “એ મારી છે એ પ્રકારની મમતા રાખે છે. એટલે શરીર પર મમતા રાખવી એજ અજ્ઞાનમલક અને પરિગ્રહરૂપ હોવાને કારણે કર્મબંધનું કારણ છે. એવું સમજીને વિવેકીજન પિતાના શરીર પર પણ સનેહ રાખતા નથી, તે પછી બીજાના દેહ પર કેમ સનેહ કરે ? એમ વિચારીને મનમાં ઉત્પન્ન થયેલા રાગાદિને, “એ મારી નથી” કે “હું તેને નથી” એવી, ભાવનાથી દૂર કરીને, મુનિ સંયમઘરથી બહાર નીકળેલા મનને પાછું સંયમઘરમાં લાવે. (૪)
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧