________________
अध्ययन १ गा. १ तपसः मेदनिरूपणम्
तपो विना संयमो यथावत्स्वरूपनैर्मल्यं न लभते, संयममन्तरेणाऽहिंसाऽपि न परिशुद्धिमेति इत्याशयेनाहिंसां प्रतिपाद्य तन्निर्मलीकरणार्थ संयमस्य प्रतिपादनम्, तस्य च प्रभूतशक्तिसम्पादनाय तपसः समाराधनमावश्यकमित्याशयेन, त्रयाणां पृथनिर्देशः कृतः।
किश्च संयमतपसोर्विषयेऽपरोऽपि विशेषो दृश्यपे-संयमात्संवरः, तपस्तु मुख्यतो निर्जरामुद्भावयन् संवरमपि निष्पादयति संयमस्तपश्चैते द्वे-राज्ञ आत्मरक्षकाविवाऽहिंसाव्रतस्य संरक्षके । यद्वा एतद्द्वयस्याहिंसापरिपोषकतया पृथनिर्देशः संगच्छते ।
अन्यच्च अहिंसा प्राणव्यपरोपणनिवृत्तिप्रधाना, संयमस्तु श्रोत्रादीन्द्रियनिग्रहमधान इति महद्वैलक्षण्यमुपलभ्य पृथनिर्देशः । तपसो वैलक्षण्यं तु न कस्यचित् संश
प्रश्न--संयम तप आदि सब धर्मों का मूल अहिंसा है, इसलिए संयम और तपका अहिंसामें ही समावेश हो जाता है तो फिर संयम और तपको अलग अलग क्यों कहा है ? सुनो
उत्तर-अलग अलग कहनेका कारण यह है कि तपके विना संयम की जैसी चाहिए वैसी निर्मलता नहीं होती और विना संयमके अहिंसाका प्रतिपादन करके उसे निर्मल बनानेके लिए तपका अलग कथन किया गया है। इससे तीनोंका अलग २ कथन उचित है।
संयम और तपके अर्थमें और भी विशेषता है और वह यह है कि संयम से संवर होता है, परंतु तपसे संयम और निर्जरा दोनों होते हैं । अथवा यह समझना चाहिये कि संयम
और 'तप' ये दोनों राजाके आत्मरक्षकोंकी तरह अहिंसावतके रक्षक हैं, जबतक संयम और तप न हों तबतक अहिंसाका सम्यक् पालन नहीं हो सकता।
एक समाधान और भी है-अहिंसामें प्राणों के व्यपरोपणकी निवृत्ति की प्रधानता है,
प्रश्न-संयम त५ आस धर्मानुभूत माहिसा छ, तेथी सयम भने तपन। सभाવેશ અહિંસામાં જ થઈ જાય છે. તે સંયમ અને તપને જુદા-જુદા કેમ કહ્યા છે ? સાંભળે–
ઉત્તર–જુદા જુદા કહેવાનું કારણ એ છે કે તપ વિના સંયમની જોઈએ તેવી નિર્મળતા થતી નથી અને સંયમ વિના અહિંસાનું બરાબર પાલન થઈ શકતું નથી. એ કારણથી અહિંસાનું પ્રતિપાદન કરીને તેને નિર્મળ બનવવાને માટે તપનું જુદું કથન કરવામાં मायुं छे. मेथी त्रनु - ४थन यित छ.
સંયમ અને તપના અર્થમાં બીજી પણ વિશેષતા છે અને તે એ કે-સંયમથી સંવર થાય છે, પણ તપથી સંયમ અને નિર્જરા બેઉ થાય છે.
અથવા એમ સમજવું જોઈએ કે સંયમ અને તપ એ બેઉ રાજાના આત્મરક્ષકેની પિઠે અહિંસાવતના રક્ષક બને છે. જ્યાં સુધી સંયમ અને તપ ન થાય ત્યાં સુધી અહિંસાનું સમ્યફ પાલન થઈ શકતું નથી.
એક સમાધાન બીજું પણ છે. અહિંસામાં પ્રાણાના વ્યપરોપણની નિવૃત્તિની પ્રધાનતા છે. અને સંયમમાં શ્રોત્ર આદિ ઈન્દ્રિયેના નિગ્રહની પ્રધાનતા છે. એ રીતે એમાં અનેક
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧