Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ मा ०१ तपसः मेदनिरूपणम्
मारुह्य, तत्रापि शुक्लध्याना हित केवलज्ञानसमनन्तरजायमानाऽव्याबाधामन्दानन्दसन्दोहलक्षणमोक्षस्याऽपुनरावृत्तिलक्षणं महिमानं विनिश्चित्य, ईषत्क्षुत्पिपासाऽऽपादितदुःखं मनागपि न गणयन्ति, अत एव तदनशनादिलक्षणं तपः परिणामपरमपदसुखजनकतया· मुनीनामात्मपरिणामविकृतिकारणं न भवितुमीष्टे नापि च तत्कर्मोदयस्वरूपमिति प्राक् प्रतिपादितमिति तपसः सर्वथा मोक्षाङ्गत्वेनोत्कृष्टमङ्गलात्मक धर्मरूपत्वं सिद्धम् ।
अथोत्कृष्टमङ्गलत्वसम्पादकं धर्मस्य महिमानमावेदयति- 'देवा वि' इत्यादि । इसप्रकार छूटने का उपाय ढूँढ़ते - २ मुनि महात्मा जिनेन्द्र भगवान् द्वारा प्रतिपादित मोक्षके मार्ग पर आरूढ़ हो जाते हैं । फिर क्रमशः शुक्लध्यान द्वारा केवलज्ञान पाकर अन्याबाध अनन्त आत्मिक सुख और पुनरागमनरहित मोक्षको प्राप्त करते हैं । ऐसा अपने मनमें विचार कर तपमें लीन होनेवाले तपस्वी जन क्षुधा पिपासा के थोड़े से दुःखको तनिक भी नहीं गिनते । उनके सामने अनन्त सुखका स्थान मोक्षका ध्येय सदा रहता है और उस ध्येयको प्राप्ति में क्षुधा आदि परीषहोंसे होनेवाला दुःख नहीं के बराबर है । वे उन तुच्छ दुःखों को अपने अन्तःकरण में स्मरण भी नहीं करते । तात्पर्य यह है कि अनशन आदि तप, परमपद मोझके अनन्त अविनाशी सुखका प्रबल कारण होनेसे मुनियों की आत्माके परिणामोंमे विकार उत्पन्न नहीं कर सकता है और न औदयिक भावमें ही है, अर्थात् तप क्षायोपशमिक भावोंमें है । इस विषय का विस्तार से प्रतिपादन पहले किया जा चुका है। अब यह बात अच्छी तरह सिद्ध हो चुकी कि तप मोक्षका कारण है और उत्कृष्ट मंगलरूप धर्म है ।
६१
धर्म उत्कृष्ट मंगल है, किन्तु धर्ममें ऐसी कौनसी विचित्र महिमा है जिससे उसे उत्कृष्ट मंगल कहते हैं ?, इस प्रश्नका समाधान करनेके लिए कहते हैं
દુઃખાને સારી પેઠે સમ્યજ્ઞાનદ્વારા જાણવાથી એવી જિજ્ઞાસા થાય છે કે આ દુઃખસમૂહથી આપણે કેવી રીતે છૂટીશું ? એ રીતે છૂટવાના ઉપાય શોધતાં મુનિ મહાત્મા જીનેન્દ્ર ભગવાને પ્રતિપાદિત કરેલા મેાક્ષના માર્ગ પર આરૂઢ થઇ જાય છે. પછી ક્રમશઃ શુકલધ્યાનદ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યાબાધ અનંત આત્મિકસુખ અને પુનરાગમનરહિત માક્ષને પ્રાપ્ત કરે છે. પોતાના મનમાં એવા વિચાર કરીને તપમાં લીન થનાર તપસ્વીજન ભૂખતરસના થાડા દુ:ખને લગારે ગણુતા નથી. તેમની સામે અનત સુખના સ્થાન મેાક્ષનુ ધ્યેય સદા રહે છે અને એ ધ્યેયની પ્રાપ્તિમાં ક્ષુધા આદિ પરીષહેાથી થનારૂ દુઃખ નહિવત્ અને છે. તે પેાતાના અંતઃકરણમાં એ તુચ્છ દુઃખાનું સ્મરણ પણ કરતા નથી. તાત્પય એ છે કે-અનશન આદિ તપ, પરમપદ મેાક્ષના અનંત અવિનાશી સુખનું પ્રબલ કારણ હોવાથી મુનિએના આત્માના પરિણામેામાં વિકાર ઉત્પન્ન કરી શકતું નથી. અને એ ઔદચિક ભાવમાં પણ નથી અર્થાત્ તપ ક્ષાયેાપમિક-ભાવમાં છે. આ વિષયનુ પ્રતિપાદન પહેલા વિસ્તારથી કરવામાં આવ્યુ છે. હવે એ વાત સારી રીતે સિદ્ધ થઈ ચૂકી કે તપ માક્ષનું કારણુ છે અને ઉત્કૃષ્ટ મગલરૂપ ધમ છે.
ધર્મ' ઉત્કૃષ્ટ મંગલ છે, પરંતુ ધર્મમાં એવા કયા વિચિત્ર મહિમા છે કે જેથી તેને ઉત્કૃષ્ટ
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧