Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. ३ गोचरिविधौ भ्रमरद्रष्टान्तः
णाऽपि दातृवसनसुवेषरूपलावण्यादेः सानुरागावलोकनं बिहाय केवलमशनापानदिशुद्धौ दृष्टिः स्थापनीयेति गोचरीभिक्षासमाचारः (२) ।
तृतीया गडुलेपा यथा गडूपरि समधिकलेपप्रदानेन प्रसृतलेपतो नीरुजोऽपि गडसन्निहितदेशो विहन्यते, तदेकदेशमात्रे यात्किञ्चिल्लेपप्रदाने गडुप्रदेशसाकल्येन लेपाभावाद्रोगो नोपशाम्यति, तद्वत्साधुरपि, निर्दोषपरिमिताहारेण क्षुधां निवर्तयति तद्रपा (३)।
चतुर्थ चास्या अक्षाजनेति नाम-यथा शकटेन दूरं गन्तुकामस्तत्र यदि तैलदानं न कुर्यात्, तदा चलितुमेवाक्षमं तन्न पारयति शकटारोहिणं प्रापयितुमभीष्ट स्थानम् तत्राधिकतरतैलनिक्षेपस्तु न केवलं निष्फल: प्रत्युत हानि जनयतीति, तद्वन्निरवधाशनपानप्रदानं विना मोक्षप्रापकसंयमपथे चलितुमक्षम शरीरमपि नालं मुनीन् मोक्षं हुई स्त्रीके सौन्दर्य, सुवेष, आभूषण आदि का निरीक्षण न करे किन्तु अशनादिको शुद्धि पर हो दृष्टि रखे उसे गोचरी कहते हैं ।
(३) गडुलेपा-जैसे फोडेके ऊपर आवश्यकतासे अधिक छेप करनेसे लेप इधर-उधर फैल जाता है और आस-पासका नीरोग प्रदेश भी खराब हो जाता है, और यदि फोड़े पर बिलकुल ही लेप न किया जाय तो भी रोग शान्त नहीं होता, वैसेही साधु यदि प्रमाणसे अधिक आहार करे तो प्रमाद आदि दोष उत्पन्न होनेसे स्वाध्याय आदि क्रियाओका पूर्ण पालन नहीं कर सकता,
और बिलकुल ही थोड़ा आहार करे तो क्षुधावेदनीयकी शान्ति न होनेसे वैयावृत्त्य आदि साधुकी क्रियाएँ नहीं हो सकतीं, इसलिए निदोष और परिमित आहार लेना 'गडुलेपा' भिक्षा कहलाती है।
(४) अक्षाञ्जना-जैसे कोई गाडीद्वारा इच्छित स्थान पर जाना चाहता है परन्तु गाडीको बिलकुल तेल नहीं देवे तो वह गाडी चल नहीं सकती और यदि अधिक तेल दे दिया जाय तो वह वृथा ही नहीं वरन् हानिकारक भी है, इसी प्रकार मोक्षपुरी तक पहुंचनेके लिए शरीर-रूप પર જ દષ્ટિ રાખે છે, તે પ્રમાણે ભિક્ષુ આહારદિ આપતી સ્ત્રીનું સૌદર્ય, સુવેશ, આભૂષણ આદિનું નીરીક્ષણ ન કરે, કિંતુ અશનાદિની શુદ્ધિ પર જ દષ્ટિ રાખે તેને ગોચરી કહે છે.
(૩) ગડુલેપા-જેમ ગુમડા ઉપર જરૂરી કરતાં વધારે લેપ કરવાથી લેપ આમ-તેમ ફેલાઈ જાય છે અને આસપાસનો નીરગ પ્રદેશ પણ ખરાબ થઈ જાય છે. અને જે ગૂમડા ઉપર બિલકુલ લેપ ન કરવામાં આવે તે રેગ શાન્ત થાય નહિ, એવી જ રીતે સાધુ જે પ્રમાણથી અધિક આહાર કરે તે પ્રમાદ આદિ દેષ ઉત્પન્ન થવાથી સ્વાધ્યાય આદિ ક્રિયાઓનું પૂરું પાલન કરી શકતો નથી, અને બિલકુલ શેડો આહાર કરે તે ક્ષુધાવેદનીયની શાન્તિ નહિ થવાથી વૈયાવૃત્ય આદિ સાધુની ક્રિયાઓ થઈ શકતી નથી તેથી નિર્દોષ અને પરિમિત આહાર લે એ “ગડુલેપા” ભિક્ષા કહેવાય છે.
(૪) જેમ કે માણસ ગાડામાં બેસીને ઈચ્છિત સ્થાન પર જવા ઈચછે છે. પરંતુ ગાડાને બિલકુલ તેલ ન ઉંજે તે એ ગાડું ચાલી શકતું નથી અને જે વધારે પડતું તેલ Gજે તે તે વૃથા જાય છે. એટલું જ નહિ પણ હાનિકારક પણ નીવડે છે. એ રીતે મોક્ષ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧