________________
श्रीवैकालिकसूत्रे
अस्या अन्यान्यपि षड् नामानि यथा - ( १ ) मधुकरी, (२) गोचरी, (३) गुडुलेपा, (४) अक्षाञ्जना, (५) गर्तापूरणी, (६) दाहोपशमनी चेति । तासु माधुकरी - समनन्तरसूत्रोक्तस्वरूपा (१) । द्वितीया - यथा गौर्यत्र लघुतृणादिकं पश्यति तत्राऽल्पं यत्र चाधिकं तत्र पूर्वापेक्षयाऽधिकं कवलं गृह्णाति न तु तृणादिकमुन्मूलयति तथा मुनिरपि गृहस्थगृहे यथावसरं यथासामग्रि च यां भिक्षां गृह्णाति सा । अथवा विविधवसनरत्नालङ्करणविभूषिता सुन्दरी युवतिर्गवे घासादिकं समर्प यति तदा तदीयरूपलावण्यादिकमपश्यन्ती गौर्दीयमानं घासादिकमुपादत्ते, तद्वद् भिक्षु
७४
भी साधुसरीखी उत्कृष्ट क्रियाका पालन करते हैं । इस भिक्षाको 'सर्वसम्पत्करी' भी कहते हैं, क्योंकि इससे आत्माकी समस्त सम्पत्ति ज्ञान दर्शन सुख आदिकी प्राप्ति होती है । इस भिक्षा छह नाम और भी कहते हैं-
(१) माधुकरी (भ्रामरी), (२) गोचरी, (३), गडुलेपा, (४) अक्षाञ्जना, (५) गर्तापूart और (६) दाहोपशमनी ।
(१) माधुकरी (भ्रामरी) का स्वरूप इससे पहलेकी गाथामें कहा जाचुका है ।
(२) गोचरी - जैसे गाय जहां कम घास देखती है वहां कम कवल ग्रहण करती है, जहां अधिक देखती है वहां पहलेसे कुछ अधिक ग्रहण करती हैं, घासको जड़से नहीं उखाड़ती, उसी प्रकार' भिक्षु एक स्थानसे ही पूर्ण अशन पान आदि न ग्रहण करे किन्तु गृहस्थको फिर आरम्भ न करना पड़े इस प्रकार विचार कर अशनादि ले उसे गोचरी कहते हैं । अथवा जैसे विविध बहुमूल्य वस्त्र आभूषणोंसे आभूषित सुन्दरी युवती स्त्री गायको घास डालने आती है तो गाय उसकी सुन्दरता नहीं देखती वरन् घासपर ही दृष्टि रखती है, उसी प्रकार भिक्षु आहारादि देती
પ્રતિમા–(પઢિમા) ધારી શ્રાવકેાની ભિક્ષા પ્રશસ્ત એ કારણથી છે કે એ શ્રાવક હોવા છતાં સાધુના જેવી ઉત્કૃષ્ટ ક્રિયાનું પાલન કરે છે. આ ભિક્ષાને ‘સર્વાંસમ્પકરી' પણ કહે છે, કારણ કે તેથી આત્માની સમસ્ત સમ્પત્તિ જ્ઞાન દર્શન સુખ આદિની પ્રાપ્તિ થાય છે. मे लिक्षानां मी छ नाम युवां छे. (१) माधुरी (ब्राभरी), (२) गोथरी, (3) गडुलेया, (४) अक्षांना, (५) गर्तापूरण, भने (१) हाड। पशमना.
(१) भाधुरी (भ्रामरी)नु स्व३५ पडेसांनी गाथामा उधुं छे.
(૨) ગાચરો-જેમ ગાય જ્યાં આછું ઘાસ જુએ છે ત્યાં એછે કેળિયા લે છે, અને જ્યાં વધુ ઘાસ જુએ છે ત્યાં પહેલાથી વધુ મોટા ગ્રાસ ( કાળીયે ) લે છે, ઘાસને મૂળમાંથી ઉખાડતી નથી. એ રીતે ભિક્ષુ એક સ્થાનેથી જ પૂરાં અશન પાન આદ્ઘિ ગ્રહણ ન કરે, કિંતુ ગૃહસ્થને ફરીથી આરંભ-સમારંભ ન કરવા પડે એવા વિચાર કરીને અશનદિ લે, તેને ગાચરી કહે છે, અથવા જેમ વિવિધ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણેાથી સજ્જ થએલી સુન્દર યુવતી સ્ત્રી ગાયને ઘાસ નીરવા આવે છે, તેા ગાય તેની સુંદરતા જોતી નથી. પરન્તુ ઘાસ
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧