Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशचैकालिकसूत्रे
यद्यनशनादिकं सर्वत्र दुःखात्मकमेव मन्येत तदा- सिद्धानामपि अशनाद्यग्राहितया - नन्तदुःखसद्भावप्रसङ्गः केन वार्येत । एवं च मोक्षमार्गे प्रवर्तकस्य शास्त्रस्य तदुक्तधर्मानुष्ठानस्य च वैयर्थ्यापत्तिः ।
५८
अयं भावः - यथा व्याधितस्य व्याधिपरिजिहीर्ष या स्वयमेव लङ्गनादिप्रवृत्तिः मणिमौक्तिक माणिक्य प्रवाल- हेम- हीरक-रजतादीनां व्यवहर्त्तुः स्वयमेव सिन्धुतरण गहन भयानकवनगमनदुर्ग मपथभ्रमणप्रवृत्तिः पीडालक्षणात्मकपरिणामं न जनयति, अन्यथा हि प्रतिकुलकर्मणि समुत्साहपूर्वक स्वतः प्रवृत्तिर्नोपपद्यते, तथा, मुनयोऽपि वक्ष्यमाणभावनया
1
एक बात और भी है - सिद्ध भगवान् कभी आहार नहीं लेते । यदि अनशनको दुःख मानलिया जाय तो उन्हें भी दुःखी मानना पड़ेगा । जब सिद्ध भी दुःखी होंगे तो मोक्षमार्ग की प्ररूपणा करनेवाले शास्त्र व्यर्थ होजावेंगे, और उन शास्त्रोंके अनुसार की हुई क्रियाएँ भी व्यर्थ हो जायँगी । क्योकि दुःखी बननेके लिए कोई बुद्धिमान तैयार नहीं होगा । मतलब यह है कि - जैसे अपना रोग दूर करनेके लिए रोगीको स्वयं ही लंघनमें प्रवृत्ति होती है । अथवा हीरे मोती, मूंगे, सोने, चांदी आदिकी प्राप्ति के लिए मनुष्य, दुस्तर समुद्र तैरते हैं, अथवा अपनी इच्छासे ही मोती आदिकी प्राप्तिके लिए गहरे समुद्र में गोते लगाते हैं । बड़े बड़े गहन और भयानक जंगलों में गर्मी आदि अनेक कष्ट उठाते हैं, दुर्गम मार्ग में लाभकेलिए घूमते फिरते हैं, फिर भी अपने मनमें उसे दुःख नहीं मानते न पीड़ाका अनुभव करते हैं, यदि लंघन करनेमें और गोते लगाने आदिमें कष्ट मालूम होता तो विना किसीके दबावके अपनी इच्छासे ही उत्साहपूर्वक क्यों प्रवृत्ति करते ? इसी प्रकार मुनिराज भी अपनी आत्माकी विशुद्धिके लिए अपने आपही प्रमुदित
સ્વામીએ ક્ષુધા આદિ પરીષદ્ધ અને તપને જુદાં-જુદાં કહેલાં છે.
એક બીજી વાત એમ છે કે-સિદ્ધ ભગવાન કાપિ આહાર લેતા નથી. જો અનશનને દુઃખ માની લેવામાં આવે તે તેમને પણ દુઃખી જ માનવા પડે. જો સિદ્ધ પણ દુઃખી હાય તે મેાક્ષમાની પ્રરૂપણા કરનારૂ શાસ્ર બ્ય બની જાય, અને એ શાસ્ત્રાને અનુસરીને કવામાં આવતી ક્રિયાએ પણ વ્યથ થાય, કારણ કે દુ:ખી થવાને કાઈ બુદ્ધિમાન તૈયાર નહિ થાય. મતલખ એ છે કે-જેમ પેાતાના રાગ દૂર કરવાને માટે રાગી પાતાની મેળે જ सांधा अश्वामां प्रवृत्त थाय छे; अथवा हीरा, भोती, भागुड़, सोनु यांही माहिनी आप्ति માટે મનુષ્ય દુસ્તર સમુદ્રને તરે છે; અથવા પેાતાની ઇચ્છાથી જ મેાતી આદિની પ્રાપ્તિ માટે ઊંડા સમુદ્રમાં ડુબકી મારે છે, મોટાં મોટાં ઘીચ અને ભયાનક જંગલામાં ટાઢ તાપનાં અનેક કષ્ટો ઉઠાવે છે, દુ`મ રસ્તાઓમાં લાભને માટે ભટકતા ક્રે છે. તેપણુ પેાતાનાં મનમાં તેને દુઃખ માનતા નથી કે પીડાને અનુભવ કરતે નથી, જો લઘન કરવામાં અને ડુબકી મારવા આદિમાં કષ્ટના અનુભવ થતા હાત તે કેાઈએ દબાવ્યા કે આગ્રહ કર્યા વિના પેાતાની જ ઈચ્છાથી મનુષ્ય ઉત્સાહ પૂર્વક કેમ પ્રવૃત્તિ કરત ? એજ રીતે મુનિરાજ પણ પેાતાના આત્માની વિશુદ્ધિને માટે પેાતાની મેળે જ પ્રમુદિત ભાવથી અનશન આદિ તપશ્ચર્યા કરે
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧