Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा०१ मुखवस्त्रिका विचारः
लोके हि अनुचितवार्ताश्रवणसमये झटिति कर्णपिधानं हस्ताभ्यामेव विधीयमानं दृश्यते तस्मात् साव्या हस्ताभ्यां की पिधाय प्रतिवचनदाने मुखवस्त्रिकाधारणं बन्धनं विना नोपपद्यते, तदभावे वायुकायादिजीवविराधनाऽवश्यम्भाविनी ।
किञ्च मुखवस्त्रिकाबन्धनमन्तरेण षट्कायबिराधना दुष्परिहार्या, तथाहि-मुखे सूक्ष्मसचित्तरजःप्रवेशेन पृथिवीकायस्य, वृष्टयादिवशात्सचित्तजलकणानामाकस्मिकनिपातेन धूमिकायाः प्रवेशेन वाऽपकायस्य, तथा यत्र कुत्रापि स्फुलिङ्गा उत्पतन्ति तत्राऽऽकस्मिकसूक्ष्मस्फुलिङ्गनिपातेन तेजस्कायस्य, मुखस्योष्णश्वासनिःश्वासाभ्यां बाह्यवायुकायस्य, 'जत्थ जलं तत्थ वणं', इतिप्रामाण्याज्जलनान्तरीयकतया मुखे सचित्तजलबिन्दुनिपातेनैव वनस्पतिकायस्यापि, तथा सम्पातिम-व्यापि-सूक्ष्म-जीवसम्पातेन त्रसकायस्य विराधना भवतीति ।
अनुचित बात सुनते समय लोकमें भी झटपट हाथोंसे कान मून्द लेने पर बिना मुखवस्त्रिका बाँधे उत्तर देना युक्त नहीं हो सकता । यदि मुखवत्रिका के बाँधे बिना उत्तर दिया तो वायुकाय आदि जीवोंको विराधना अवश्य हुई।
मुखवस्त्रिकाके बाँधे बिना षट्कायकी विराधनाका परिहार नहीं हो सकता । मुखमें सूक्ष्म सचित्त रजका प्रवेश होनेसे पृथ्वीकायकी विराधना होती है । बरसा होने पर सचित्त जलकगोंके अकस्मात् हो मुखमें चले जानेसे अथवा मुखमें धूअर के चले जाने से अप्कायको विराधना होती है । इधर-उधर उड़नेवाली अग्निकी चिनगारी कदाचित् मुखमें घुस जाय तो तेजस्कायको हिंसा होती है । मुखसे निकलती हुई गर्म सांससे बाह्य वायुकायको विराधना होती है । 'जहाँ अप्काय है वहाँ वनस्पतिकाय भी होता है" (जत्थ जलं तत्थ वणं ) इस प्रमाणसे मुखमें सचित्त जल गिरनेसे ही वनस्पति कायकी विराधना होती है । तथा संपातिम, व्यापी और सूक्ष्म जीवोंके घुसनेसे त्रसकायकी भी विराधना होती है ।
અનુચિત વાત સાંભળતી વખતે લેકમાં પણ ઝટપટ હાથથી કાન ઢાંકવામાં આવે એવું જોવામાં આવે છે. એવી હાલતમાં બેઉ હાથથી બેઉ કાન ઢાંકી લેતાં, મુખત્રિકા બાંધ્યાં વિના ઉત્તર આપ યુક્ત નથી હોતે જે મુખત્રિકા બાંધ્યા વિના ઉત્તર આપવામાં આવે તે વાયુકાય આદિ જીવની વિરાધના અવશ્ય થાય.
મુખવસ્ત્રિકા બં ધ્યા વિના પકાયની વિરાધનાને પરિહાર થઈ શક્તા નથી. મુખમાં સૂક્ષ્મ સચિત્ત રજને પ્રવેશ થવાથી પૃથ્વીકાયની વિરાધના થાય છે. (૧) વરસાદ પડતાં સચિત્ત જલકણે અકસ્માત્ મુખમાં જવાથી અથવા મોઢામાં ઝાકળ જવાથી અપકાયની વિરાધના થાય છે (૨) અહીં-તહીં ઉડતી અગ્નિની ચિણગારી કદાચ મુખમાં પેસી જાય તો તેજસ્કાયની હિંસા થાય છે (૩) મુખમાંથી નીકળતા ગરમ શ્વાસથી બાહ્ય વાયુકાયની विराधना थाय छे (४) arni माय छे त्यां वनस्पति य५ डाय छे' (जत्थ जल तत्थ वर्ण) એપ્રમાણથી મુખમાં સચિત્ત જલ પડવાથી વનસ્પતિકાયની પણ વિરાધના થાય છે. (૫) તથા સંપાતિમ, વ્યાપી અને સૂક્ષમ છ પેસી જવાથી ત્રસકાયની પણ વિરાધના થાય છે (૬),
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧