Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર
श्रीदशकालिकसूत्रे __ "उच्चारेसु वा पासवणेसु वा खेलेसु वा सिंघाणएसु वा वंतेसु वा पित्तेसु वा पूयेसु वा सोणिएसु वा मुक्केसु वा सुक्कपुग्गलपरिसाडेसु वा विगयजीवकलेवरेसु वा थीपुरिससंजोएमु वा णगरनिद्धमणेसु वा सव्वेसु चेव असुइट्ठाणेसु, एत्थ णं समुच्छिममणुस्सा संमुच्छिंति" इति । अत्र “सव्वेसु चेव असुइट्ठाणेसु" इत्यस्य "सर्वेषु चैव अशुचिस्थानेषु" इति संस्कृतम्, अशुचिनां स्थानानि अशुचिस्थानानि तेषु अशुचिस्थानेषु, यत्रानेकेषामशुचीनामुच्चारादीनां स्थितिस्तत्रेत्यर्थः ।
___ अयमाशयः-यथा पृथिव्यादीनां परकायशस्त्रेण परिणत्वे सति सचित्तत्वमपगच्छति तथोच्चारादीनां प्रस्रवणादिसाङ्कर्ये सति संमृच्छिमजीवोत्पत्तिस्थानत्वापगमः
'अशुचिस्थान होनेसे मुस्खजल जीवोत्पत्तिका स्थान है। ऐसा कहना बेजड है । जीवोत्पत्तिके जितने स्थान हैं उन सबका निर्देश प्रज्ञापनासूत्रमें किया है "उच्चारेसु वा" इत्यादि । __अर्थात् "उच्चार (विष्ठा) में, प्रस्रवण (मूत्र) में, कफमें, नाकके मैलमें, कैमें, पित्तमें, पीवमें, खूनमें, शुक्रमें, शुक्रपुद्गलपरिशाट ( शुष्क शुक्रपुद्गलोंके फिर भीने होने ) में, प्राणीको लाशमें, स्त्रीपुरुषके संयोगमें, नगरकी गटरमें, इन सब अशुचियोंके स्थानोंमें संमूर्छिम मनुष्य उत्पन्न होते हैं।" यहाँ सब अशुचियोंके स्थानोंसे तात्पर्य यह है कि जहाँ उच्चार आदि अनेक अशुचियोंकी स्थिति हो वह स्थान ।
मतलब यह कि-परकाय शस्त्रसे परिणत होने पर पृथिवीकाय आदि अचित्त हो जाते हैं, उसी प्रकार जब उच्चार आदि प्रस्रवण आदिके साथ मिल जाते हैं, तब उनमें संमूछिम जीवोंको उत्पन्न करनेकी शक्ति रहती है या नहीं ? शिष्यके ऐसे प्रश्नकी संभावना होने पर खुलासा करनेके लिए अलग कहा है कि “सब अशुचिस्थानों में ।" इस वाक्यका “उक्त अशुचियों के स्थानों के सिवाय अन्य स्थानों में" यह अर्थ नहीं है । उपर्युक्त कथन करनेसे यह स्वयं
અશુચિસ્થાન હોવાથી મુખજલ જીત્પત્તિનું સ્થાન છે એમ કહેવું બિલકુલ અમૂલક छ. वात्पत्तिन Rai स्थान छे से माना निश प्रज्ञायना-सूत्रमा ४२ छ : उच्चारेसु वा त्याह. "उश्यार ( 41 )मा, प्रसवार ( पिसाप )मां, ४३मा, ननदीमा, यमन ઉલટીમાં પિત્તમાં, પરૂમાં; લેહીમાં, શુક્ર-વીર્યમાં, શુક્રપુદ્ગલ પરિશાટમાં (શુક્રના સુકાયલા પુદ્ગલ ભીના થવામાં), પ્રાણીના મુડદામાં સ્ત્રી પુરૂષના સમાગમમાં, નગરની ખાળો (ગટરો) માં એ બધાં અશુચિનાં સ્થાનમાં સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે.” અહીં સર્વ અશુચિએનું તાત્પર્ય એ છે કે જ્યાં ઉચ્ચાર આદિ અનેક અશુચિઓની સ્થિતિ હોય તે સ્થાન.
મતલબ એ છે કે-પરકાય શસ્ત્રથી પરિણત થતાં પૃથ્વીકાય આદિ અચિત્ત થઈ જાય છે, એ રીતે જ્યારે ઉચ્ચાર આદિ પ્રસવણ આદિની સાથે મળી જાય છે, ત્યારે તેમાં સંમછિમ જીવને ઉત્પન્ન કરવાની શક્તિ રહે છે કે નહિ ? શિષ્યના એવા પ્રશ્નની સંભાવના હવાથી ખુલાસો કરવાને માટે જુદું કહ્યું છે કે “સર્વ અશુચિઓનાં સ્થાને સિવાય અન્ય સ્થાનમાં” આ વાકયને અર્થ “ ઉકત અશુચિઓનાં સ્થાને સિવાય અન્ય સ્થાનોમાં ”
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧