Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा.१ तपसः मेदनिरूपणम् . भगवताऽपि क्षुत्पिपासादयः परीषहा वेदनीयकर्मोदयस्वरूपत्वेनाऽभ्यधायिषत ।
कर्मक्षयो हि यद्यपि मोक्षाङ्गत्वेन श्रूयतेऽति शास्त्रे, कर्मोदयस्य तु न क्वचिन्मोक्षहेतुत्वं शास्त्रे लोके वा प्रथितम् । एवं सति तस्योत्कृष्टमङ्गलात्मकधर्मरूपत्वकथनमयुक्तम् ।
दुःखरूपत्वेन तपसो मोक्षसाधनत्वस्वीकारे तु व्याधिनाऽऽतुरस्य, राजदण्डेन तस्करस्य, कशादिघातेनाश्वादेः, दशविधक्षेत्रवेदनया नाराकाणां, श्वासोच्छ्वासमात्रप्रमितकालेऽपि सार्द्धसप्तदशमितजन्ममरणनिमित्तकाऽनन्तघोरवेदनायुक्तानां निगोदजीवानां च मोक्षापत्तिः, तेषामपि भवदभिमतमोक्षहेतुदुःखसद्भावादिति ।। यही प्रतिपादन किया है कि-"क्षुधा पिपासा आदि परीषह वेदनीय कर्मके उदयसे होते हैं।" कर्मका क्षय तो मोक्षका कारण हो सकता है, परन्तु यह कहीं नहीं सुना कि कर्मका उदय भी मोक्षका कारण है । यह बात न किसी शास्त्रमें है और न लोकमेंही प्रसिद्ध है, इसलिए जब कि तप, कर्मोदयजन्य होनेसे मोक्षका कारण नहीं हो सकता तो उसे उत्कृष्ट मंगल क्यों कहा है , यदि दुःखरूप तपको मोक्षका कारण मानलिया जाय तो अनेक दोष आते हैं, वे ये हैं कि जो पुरुष रोगसे अत्यन्त पीड़ा पा रहा है उसे मोक्ष होजाना चाहिये, राजदण्डसे दुःख भोगनेवाले चोर डाकुओंको मोक्ष होना चाहिए, घोड़ोपर कोडोको मार पड़ती है, वे दुःखी होते हैं; अतः उन्हेंभी मोक्ष मिलना चाहिये । इसी प्रकार, क्षेत्रवेदनासे दुःखी नारको जोवोंको तथा एक श्वासोच्छ्वासमें साढे सतरह वार जन्ममरणके अनन्त काल तक दुःख पाने वाले निगोदिया जीवोंको मुक्तिको प्राप्ति होनी चाहिये । अधिक कहां तक कह ? संसारके समस्त प्राणी जन्म, मरण, इष्टवियोग, अनिष्टसंयोग आदि भांति-भांतिके दुःखोंसे दुःखी हैं अत एव सबहीको मोक्ष मिलजाना चाहिये, क्योंकि दुःखको यहां मोक्षका कारण माना है। થાય છે. ભગવાને પણ એમ જ પ્રતિપાદન કર્યું છે કે-“ભૂખ તરસ આદિ પરીષહ વેદનીય કર્મના ઉદયથી જ થાય છે.” કર્મને ક્ષય તે મોક્ષનું કારણ હોઈ શકે છે. પરંતુ એવું કયાંય સાંભળ્યું નથી કે કર્મનો ઉદય પણ મોક્ષનું કારણ છે. એ વાત કઈ શાસ્ત્રમાં નથી તેમજ લેકમાં પ્રસિદ્ધ નથી; તેથી જે તપ કર્મોદયજન્ય હાઈને મોક્ષનું કારણ થઈ શકતો નથી તો તેને ઉત્કૃષ્ટ મંગલ કેમ કહ્યો છે ? જે દુઃખરૂપ તપને મોક્ષનું કારણ માનવામાં આવે તે અનેક દોષો આવે છે, જેમકે-જે પુરૂષ રોગથી અત્યંત પીડા પામી રહ્યો હોય તેને મિક્ષ થઈ જ જોઈએ, રાજદંડથી દુઃખ જોગવવા વાળા ચાર ડાકુઓને મોક્ષ થવે જોઈએ, ઘોડા પર ચાબુકને માર પડે છે તેથી તે દુઃખી થાય છે, તેથી તેને પણ મોક્ષ મળવો જોઈએ. એ જ પ્રમાણે ક્ષેત્રવેદનાથી દુખી એવા નારકી જીવોને તથા એક શ્વાસચછવાસમાં સાડી સત્તરવાર જન્મમરણનાંદુઃખે અનંતકાળ સુધી પામનારા નિગોદિયા ઇને પણ મુક્તિની પ્રાપ્તિ થવી જોઈએ. વધારે શું કહીએ ? જગતનાં બધાં પ્રાણીઓ જન્મ, મરણ, ઇષ્ટનો વિગ, અનિષ્ટનો સંગ વગેરે તરેહ તરેહનાં દુઃખેથી દુઃખી છે. એટલે એ બધાંને મોક્ષ મળી જવો જોઈએ, કારણ કે દુઃખને અહીં મોક્ષના કારણ રૂપ માન્યું છે,
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧