Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४ .
श्रीदशबैकालिकस्त्रे किश्च मुखवत्रिकाबन्धने प्रमादवतः षट्कायविराधना दुर्वारा, यतः प्रतिलेखनकालेऽन्यस्मै तत्प्रत्याख्यानदानेऽपि प्रतिलेखनोपयोगाभावेन प्रमाददोषाविष्टः सन् षट्कायविराधको भवतीति भगवतोत्तराध्ययनसूत्रे प्रतिपादितम्, तथाहि
“पडिलेहणं कुणंतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ॥ १ ॥ पुढबी-आउक्काए, तेऊ-वाऊ-वणस्सइ-तसाणं ।
पडिलेहणापमत्तो, छण्हंपि विराहो होइ ॥ १ " इति । तर्हि का वार्ता ये मुखवस्त्रिकावन्धनमन्तरेण तिष्ठन्ति तेषां प्रमाददोषस्तज्जनितषट्कायविराधना नापतेत् ? आगमे हि मुखवत्रिकाबन्धनपरित्यागे दोषबाहुल्यं प्रदर्शितं तच्च प्रागेवप्रतिपादितम् ।
इत्थं च यथा नौकादौ सूक्ष्मेऽपि सुषिरे सति नद्यादौ तन्निमज्जनान्महती हानिः, अल्पीयस्या अपि हीरककणिकाया भक्षणे प्राणानामेव नाशः वृश्चिकस्येषदंशनेऽपि सक. लशरीरव्यथनम्, कण्टकाग्रमात्रे बाणाग्रमात्रे च कचिदङ्गे निखाते सकलाङ्गपीडा, नेत्रेड
मुखवस्त्रिकाके बाँधनेमें जो साधु प्रमादी होता है उसको षट्कायको विराधना अवश्य लगेगी क्योंकि भगवानने उत्तराध्ययनसूत्रमें कहा है कि-"प्रतिलेखन करनेमें जो साधु प्रमादी है तथा प्रतिलेखनके समय साधु परस्पर बातें करे, जनपद आदिकी कथा करे, पचक्खाण देवे, वांचे अथवा वंचावे तो वह षट्कायका विराधक होता है" तो जो मुखवस्त्रिका बांधे विना रहते हैं उनको प्रमाद-दोष तथा प्रमादजन्य षट्कायकी विराधनाका दोष कैसे नहीं लगेगा ? अर्थात् जरूर लगेगा। मुखवस्त्रिकाके नहीं बांधनेमें आगमोंमें जो बहुतसे दोष कहे गये हैं वे तो पहले प्रतिपादित कर ही चुके हैं।
इस प्रकार जैसे नावमें छोटासा छेद होनेपर नदी आदिमें डूब जाने से महान् हानि होती है, छोंटीसी हीराकी कनीका भक्षण करनेसे प्राणोंका ही नाश होता है, बिच्छुके थोड़ासा काट खानेसे सारे शरीरमें व्यथा होती है, कांटे या तीरको जरासी नोंक किसी अंगमें धुस | મુખવસ્ત્રિકા બાંધવામાં જે સાધુ પ્રમાદી હોય છે તેને ષટકાયની વિરાધના અવશ્ય થાય છે કેમકે ભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે “પ્રતિલેખન કરતી વખતે જે સાધુ પરસ્પર વાર્તાલાપ કરે, દેશકથા આદિ કથા કરે, પચફખાણ કરાવે, પોતે વાંચે અથવા વંચાવે તે તે ષટકા અને વિરાધક થાય છે જે એમ છે તે જે મુખત્રિકા બાંધ્યા વગર રહે છે તેને પ્રમાદેદેષ અને પ્રમાદજન્ય ષકાયની વિરાધનાને દેષ કેમ નહીં લાગે ? અર્થાત અવશ્ય લાગે. મુખવસ્ત્રિકા નહીં બાંધવામાં આગમમાં દેષ બતાવ્યા છે તે તે પહેલાં કહી ચુકયા છીએ.
એ પ્રકારે જેમ નાવમાં નાનું છિદ્ર પડવાથી તે નદી આદિમાં ડૂબી જવાથી ભારે હાની થાય છે, નાની સરખી હીરા કણીનું ભક્ષણ કરવાથી પ્રાણનો નાશ થાય છે, વીંછી જરા કરડવાથી આખા શરીરમાં ભયંકર વ્યથા થાય છે, કાંટા યા તીરની નાની સરખી અણી કે
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧