________________
(૧૫)
પ્રશ્ન—દ્રવ્યથી સુતેલાને ધર્મ કેમ ન હોય? - ઉ૦-દ્રવ્યથી સુતેલાને નિદ્રા હોય છે, તે નિદ્રા દુખેથી દુર થાય છે, કારણકે, ત્યાન4િ (થીણુદ્ધિ) ત્રિકના ઊદ યમાં સમ્યકત્વની પ્રાપ્તિ માક્ષમાં જનારા ભવસિદ્ધિ જીવે પણ થતી નથી, અને તેને બંધ મિથ્યાષ્ટિ, અને સાસ્વાદનની સાથે અનંતાનુબંધી કષાયના બંધવાળાને હોય છે. '
અને તેને ક્ષય અને અનિવૃત્તિ બદિર ગુણસ્થાન કાળના સંખ્યય ભાગોમાંના કેટલાક ભાગ જાય ત્યાંસુધી હોય છે. તેજ પ્રમાણે નિદ્રા, અને પ્રચલાના ઊદયમાં પણ પૂર્વ માફક છે.
બંધને ઉપરમ ( દુર થવું.) તે, અપૂર્વ કરણુકાળના અસંખેટ ભાગના અંતમાં થાય છે. પણ તેને ક્ષય તે,
જ્યારે બધા કષાયો દુર થાય; તેના દ્વીચરમ સમયમાં (છેલલાને પહેલામાં) થાય છે. '
અને ઊદય તે ઉપશામક, અને ઉપશાંત મેહવાળા મુનિઓને પણ હોય છે. એથી, નિજ પ્રમાદને દુરંત કહે છે. : - (દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિમાં પાંચ નિ છે; તેમાં નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, અને થીણુદ્ધિ અનુક્રમે પ્રમાણમાં વધારે નિદ્રા છે, તેનું વર્ણન કર્મ ગ્રંથમાં છે, ત્યાંથી જવું. અહીં એટલું કહેવાનું છે કે, પરમાર્થ (મેક્ષનું) લક્ષ રાખવું; , અને બને ત્યાં સુધી અલ્પ નિદ્રા કરવી.)