________________
(૨૮૮)
વિચારેલ અને પુરૂષ ( આત્મા ) જાશે છે. પણુ, તે પોતે અકર્તા, અને નિર્ગુણુ છે. તે પ્રમાણે પ્રકૃતિ કરે. છે, અને પુરૂષ ભાગવે છે. ત્યારપછી, કૈવલ્ય અવસ્થામાં હું દૃષ્ટા છુ” એવુ નિવતે ( દૂર થાય ) છે. વિગેરે તેમનુ માનવુ' યુક્તિનિકળ હાવાથી તેમના આંતરા વિનાના મિત્રજ માનશે. કારણકે, પ્રકૃતિ અચેતન હોવાથી કેવીરીતે આત્માના ઉપકાર માટે ક્રિયાની પ્રવૃત્તિ કરશે ? અને હુ‘દુઃખ દેનારી છું. એવું આત્મા દેખીને પેાતાના ઉપકારની પ્રવૃત્તિ તે ન કરે ? કારણકે, પ્રકૃતિ અચેતન હાવાથી તેને વિકલ્પ થવાના સ’ભવજ નથી; અને પ્રકૃતિ જો, નિત્ય હાય; તે, પ્રવૃત્તિની નિવૃત્તિના અભાવ થાય; અને પુરૂષનું કર્તાથતુ ન હાય; તે, સંસારથી ઉદ્વેગ, અને મેક્ષની ઊર્કઠા વિગેરેના અભાવ થશે. કહ્યુ છે કેઃ
नविरक्तो निर्विण्णो, न भीतो भव बंधनात् नमोक्ष सुखकांक्षी वा पुरुषो निष्क्रियात्मकः ॥ १ ॥
તે વિરક્ત નથી; ખેદ પામેલા પણ નથી; તેમ, ભવધનથી ડરેલા નથી; અથવા, માક્ષ-સુખના આકક્ષી નથી. એવા 'ગુણવાળા ક્રિયારહિત પુરૂષ છે. તેનેા ઉત્તર જૈનાચાય કહે છેઃ—
कम्प्रव्रजति सांख्यानां निष्क्रिय क्षेत्रभोक्तरि निष्क्रियत्वात् कथंवाऽस्य क्षेत्र भोकत्टत्वमिष्यते