________________
(૨૯૬)
કહે છે, વિવિધ પ્રકારે પ્રધાન પુરૂષાર્થપણે રચેલાં શાસ્ત્રોના વિષયથી તપ અને સંયમ અનુષ્ઠાનને વિષય અંતે મેક્ષ આપનાર કહે છે, તે મેક્ષ બધા કર્મના ક્ષય રૂપ છે, અથવા જે સ્થાનમાં મેક્ષના જ (સિદ્ધ ભગવંત) રહેલા છે, તે સ્થાન જે આકાશ પ્રદેશમાં રહેલ છે, તેમાં પિતે રત છે. (સૂત્રમાં વ્યાખ્યાતને અર્થ મેક્ષ લીધે છે) અને ત્યાં પિતે અત્યંત એકાંત બાધા રહિત સુખવાળા છે, અને સાયિક જ્ઞાન દર્શન રૂપ સંપદાથી યુક્ત બનેલા અનંત કાળ રહેવાના છે. (નમુત્યુમાં સિવ મયલ મરૂટ્ય મહંત મકખેય મવા બાહ મપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામ ધેય કાણું સંપત્તાણુને અર્થ વિચારે) - પ્રવે-ત્યાં કેવી રીતે રહેલા છે? તે કહે છે ત્યાં શબ્દની પ્રવૃત્તિ નથી, અર્થાત્ શબ્દોથી કહેવાય એવી ત્યાં કઈ પણ અવસ્થા નથી, તે બતાવે છે, તે સંપૂર્ણ સ્વરે તે અધ્યયન (ભણવાનું ભણાવવાનું) જેમ અહીં છે, તેમ ત્યાં વાચ્ય વાચક સંબંધમાં ઉચ્ચારણ પણ નથી, કારણ કે શબ્દ તે ફપ રસ ગંધ અને સ્પર્શ સમજાવવામાં કોઈ પણ કારણે સંકેત કાળમાં ગ્રહણ કર્યા હોય, ત્યારે અથવા તેની તુલનામાં પ્રવર્તે છે, પણ ત્યાં સિને શબ્દ વિગેરેની પ્રવૃત્તિ નથી, એથી જ મેક્ષ અવસ્થા શબ્દથી કહેવાય તેમ નથી; ફક્ત શબ્દથી કહેવાય તેમ નથી, એમ નહીં પણ ઉપેક્ષણીય પણ નથી તે પણ બતાવે છે,