________________
(૨૯૮)
'
ક્ષેત્ર છે, તેમાં રહેલ છે, તેમને અનત જ્ઞાન તથા દર્શન છે, તે સસ્થાનને આશ્રયી પોતે દીર્ઘ ન થાય, ન હ્રસ્વ થાય, ન ગાલાકારે, ન ત્રિકાણુ, ન ચતુષ્કાણુ, ન ગાળા જેવા, તેમજ વરહિત તે કાળા નીલેàહિત (લાલ) હારિદ્ર (પીળા) ધાળા કાઇ પણ જાતને! રંગ તેમને નથી, તેમ સુરભિ કે દુભિ ગ’ધનથી, તેમ તીખા કડવે કષાયલા ખાટો મધુર રસ નથી, તેમજ કર્કશ (ખરખચડા) મૃદુ ગુરૂ શીત ઉષ્ણુ સ્નિગ્ધ લૂખા કોઇપણ જાતના સ્પર્શ નથી, તથા ઉષ્ણુ શબ્દથી કાપાત વિગેરે લેશ્યાપણ નથી, અથવા કાચવાળા નથી, એટલે જેમ વેઠતાંવાદી કહે છે કે, એકજ મુક્ત આત્મા તેની કાયમાં બીન્ત ક્ષીણ કલેશવાળા પ્રવેશ કરે છે, જેમ સૂર્યનાં કિરણે સૂર્યમાં સમાઇ જાય છે, ( તેમ ઇશ્વરમાં મધુ` સમાઈ જાય છે) તેમ જૈનમાં સિદ્ધનું સ્વરૂપ નથી.
વળી ન રૂહ ( એટલે ખીજ અને જન્મના અર્થમાં રહે શબ્દ વપરાય છે ) એટલે કમ બીજના અભાવથી ફરીથી તેમને જન્મ નથી. પણ જેમ મુહંમતવાળા માને છે કે પેાતાના દર્શનનું અપમાન થવાથી તે મુક્ત પરમાત્મા પણ જન્મ લે છે, दग्न्धनः पुन रुपैति भवं प्रमध्य निर्वाण मध्य न वधारित भीरुनिष्ठम्