________________
( ૩૦૨ )
શ્રી માહનલાલજી જૈન. ટ્વે જ્ઞાનભંડાર અને સંસ્કૃત ધાર્મિક પાઠશાળા
શ્રી સંઘને જાહેર વિનંતિ.
સુરત, મુબઇ, અમદાવાદ વિગેરે શહેરમાં મુનીરાજો સાધ્વીએ વિહાર કરે તેમને સંસ્કૃત અને ધાર્મિક જ્ઞાન આપવા પ'ડિતની આવસ્યકતા રહે છે તેમ ભંડારમાંથી ચેાગ્ય પુસ્તકો મળે તેવા હેતુથી જ્ઞાનભડાર થવા જોઇએ. તે ધ્યાનમાં લઈને શ્રીમાન્ પૂજ્ય મુનીવર માહનલાલજી મહારાજે જ્ઞાનભ‘ડારની ચેાજના માટે સુરતમાં ઉપદેશ કર્યાં અને તેના માટે પોતાનુ' તમામ પુસ્તક સંઘને અણુ કયું અને જ્ઞાન ભંડારનું મકાન ઝવેરી નગીનચંદ કપુરચંદે 'ધાવી આપ્યું તને લગભગ પદર વર્ષ થયાં ખર્ચ વધવાથી માણસની અગવડ હતી તે ધ્યાનમાં લઇ પ્રવર્તક મહારાજશ્રી કાંતીમુનીજીની આજ્ઞા લઈ સઘની પ્રાર્થનાથી શ્રીમત્પન્યાસજી શ્રી રિદ્ધિમુનિજી મહારાજે ઉપધાન કરાવ્યા અને માલના ઘીની પેદાસ આ ખાતે લેવાની શરતે શેઠ લાલુભાઈ હેમચ'દ સુખડીયા તથા નાનપુરાવાલા શેઠે હીરાચંદ જીવણુજીએ ખ આપવા ઇચ્છા જણાવી. અને તે પ્રમાણે સારી પેદ્યાસ પણ થઇ અને તેથી ટ્રસ્ટી અને કાય વાહકોએ રવિવાર તા૦૨૯૧-૨૨ ના રાજ મીટીંગ ભરી તેને અનુમોદન આપી મહા સુદ ૫ તા–૨–૨–૨૨ ના રોજ સઘને એકત્ર કરી ઉક્ત