________________
(૨૯૭) જ્યાં પદાર્થને સંબધ હોય ત્યાં તેના અધ્યવસાયના અસ્તિત્વમાં ઉહ તર્કો થાય, પણ જ્યાં તે નથી ત્યાં શબ્દની પ્રવૃત્તિ કેવી રીતે થાય? પ્ર–શામાટે ત્યાં તર્કને અભાવ છે? તે કહે છે-“મનન કરવું તે મતિ છે અર્થાત્ તે મનને વ્યાપાર છે. અને પદાર્થની ચિંતા (વિચાર)ની ચાર પ્રકારની
ત્પાદિકા વિગેરે બુદ્ધિ છે. ત્યાં તેને ગ્રાહક નથી. (પ્રજન નથી) કારણ તે મેક્ષ અવસ્થામાં બધા વિકલ્પને અભાવ છે, ત્યાંવિકલ્પ થઈ શકતું નથી) ત્યાં મોક્ષમાં જે જીવે જાય તેઓને કંઈ પણ જાતના કર્મોને અંશ છે કે અથવા અકર્મ બનીને જાય છે,? તેને ઉત્તર-કર્મ સહિત જે જીવે છે તેમનું ત્યાં ગમન નથી, એવું બતાવે છે. “લ:”એકલેજ અર્થાત્ સંપૂર્ણ મલરૂપ કલંકથી રહિત ત્યાં સિદ્ધ ભગવંત છે, વળી તેમને દારિક શરીર વિગેરેનું અથવા કર્મનું પ્રતિષ્ઠાન નથી, માટે તેઓ અપ્રતિષ્ઠાન છે. એટલે મેક્ષ અપ્રતિષ્ઠાન છે, તે મને જાણવામાં “ખેદજ્ઞ” (નિપુણ) છે. અથવા અપ્રતિષ્ઠાન નામનું નરક છે, ત્યાં તેમને લેકનાડી પર્યતનું પરિજ્ઞાન છે, તેના આવેદન વડે બધા લેકની બેદજ્ઞતા બતાવેલી છે (સર્વે જીવેનું તેઓ દુઃખ સુખ જાણે છે) સર્વ સ્વરનું નિવર્તન જે અભિપ્રાય વડે કહ્યું છે, તે અભિપ્રાયને હવે પ્રકટ કરે છે. તે પરમપદને અભ્યાસી લેકાંતે કેશના છઠ્ઠા ભાગે (કેશ) જે