________________
( २८५)
માનીને ઇંદ્રિયાના વિષયને જીતવાથી ઉત્પન્ન થએલ સુખની નિસ્પૃહતાથી તેવી ઇંદ્રાદિની પૂજાને પણ તેઓ ઇચ્છતા નથી, વળી આ મનુષ્ય લેાકમાં રહ્યા છતાં કેવળ જ્ઞાનથી જીવાની આગતિ સ`સાર ભ્રમણુ તથા તેનાં કારણેાને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવર્ડ સ ́સાર ભ્રમણ દૂર કરે छे, तेना निराम्रणुथी शु' थाय ! ते मुड़े छे.
अच्छे जाई मरणस्स वमग्गं विक्खायरए, सव्वे सरा नियति, तक्का जत्थ न विज्जइ, मइ त त्थ न गाहिया, ओए, अप्पइडाणस्स खेयन्ने, सेन दीन हसन वहे न तं न चउरसे न परिमंडले न किन नीलेन लोहिए न हालिदे न सुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे न तित्ते न कडुए न कसाए न अंबिले न महुरे न कक्खडे न भउए न गरुए न लहुए न उन्हे न निद्धे न लुक्ले न काऊ न रहे न संगेन इत्थी न पुरिले न अन्नहा परिने सन्ने उनमा न विजए, अरूवी सत्ता, अपयस्स पर्य नत्थि, ( सू० १७० )
જાતિ (જન્મ) અને મરણના માના ઉપાદાન કારણ રૂપ કર્મીને તે કેવળી સાધુ ઉલધે છે, અર્થાત્ બધાં કર્મોના ક્ષય કરે છે, અને કર્મ ક્ષય થવાથી શુ શુ થાય છે, તે