________________
(૨૨) સારી રીતે વિચારીને કે, આ ત્યાગવાજોગ અન્ય મતે છે, અને આ ગ્રહણ કરવાગ્ય તીર્થકરનાં વચન છે. તેને પિતે બધા પ્રકારેથી એટલે, દ્રવ્યક્ષેત્ર કાળભાવ-રૂપે તથા સામાન્ય વિશેષરૂપે-બધા પદાર્થોને ઉત્તમ મતિ વિગેરે ત્રણ જ્ઞાનથી વિચારીને હમેશાં આચાર્યની આજ્ઞા પાલન કરનાર બની બધાં દર્શનેનું નિરાકરણ કરે.
પ્ર–શું કરીને? તે કહે છે–બધા મતનું તત્વ સારીરીતે જાણીને, વિચાર કરી નિરાકરણ કરે. વળી, આ મનુ
લેકમાં સંયમમાં રતિ કરે; કારણકે, પરમાર્થથી વિચારતાં એકાંત અત્યંત રતિ (આનંદ) સંયમમાં છે, તે સંયમને પૂરે પાળવાની પરિજ્ઞાવડે જાણીને તેમાં લીન રહી ઇન્દ્રિચેની ઊન્મત્તતા રોકીને સંયમ–અનુષ્ઠાનમાં રત રહેવું. હિંમત વિગેરે. અહીં નિષિત તે મેક્ષ છે, તેને અથી બન,
અથવા નિષિત તે, પૂરે. અને અર્થ તે, પ્રયોજન છે. તે પ્રજનવાળો વીર તે કર્મને વિદારણ કરવામાં તૈયાર બનીને
સર્વ બતાવેલા આચાર વિગેરેમાં સર્વકાળ યત્ન કરીને કર્મરિપુને જીત; અથવા, મેક્ષમાર્ગમાં ગમન કર. ( આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. આ ઊપદેશ વારંવાર શામાટે કરે છે? તેનું કારણ કહે છે – उडं सोया अहेसोया, तिरियं सोया वियाहिया एए सोया विअक्खाया, जेहिं संगति पासह ॥१॥