________________
(૨૮૬) લઘુકર્મવાળો મારા ઊપદેશથી બહાર ન હોય. માટે અબહિર્મન (સ્થિરચિત્તવાળો) છે, તે સર્વજ્ઞના ઊપદેશ પ્રમાણે ચાલે : પ્રાપણું, તેના ઊપદેશને નિશ્ચય કેવી રીતે થાય? કે, આ જિનેશ્વરને છે?
ઉ–પ્રકૃષ્ટવાદ તે, પ્રવાદ છે. આચાર્યની પરપરાએ ચાલેલે તેને સર્વજ્ઞના ઊપદેશ તરીકે જાણીલે. અથવા અન્ય મતવાળાની અણિમાદિ આઠ પ્રકારની લબ્ધિ (અશ્વર્ય) દેખીને પણ તીર્થકરના વચનથી બહાર મન ન કરે, પણ તેવાઓને ઇદ્ર જાળીયા જેવા ઠગનારા જાણીને તેમનું અનુષ્ઠાન તથા તેમના વાદે (વચનનો) ને વિચારે (પરીક્ષા કરે) - પ્ર–કેવી રીતે?
ઉ–“garge qવા ગાળામાં પ્રકૃષ્ટવાદ તે પ્રવાદ સર્વજ્ઞ વાક્ય છે, તે પ્રવાદ વડે બીજા તીથિકના પ્રવાદની પરિક્ષા કરે, જેમકે વૈશેષિકે “તનુ ભુવન વિગેરે કરનારને ઈશ્વર માને છે, કહે છે કે –
. अन्यो जंतु रनीशःस्या, दात्मनः सुखदुःखयो। ईश्वर प्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेवच
- બીજો જીવ પિતાનું સુખ દુઃખ ભેગવવા અસમર્થ છે, પણ ઈશ્વરની પ્રેરણા થતાં તે વર્ગો અથવા નરકમાં જાય છે.