________________
(૨૫૩) ઈદ્રિય અને મનને કબજામાં રાખવાથી “ઉપશાંત છે, તથા પાંચ સમિતિ વડે સમિત અથવા સમ્યગ રીતે મિક્ષ માર્ગ તરફ ચાલવાથી સમિત છે. તથા જ્ઞાન વિગેરેથી સહિત છે, તથા સદા યત્ન કરવાથી સદાયત છે, આ પ્રમાણે આ પ્રમત્ત બનીને ગુરૂ સેવામાં રહેતે, પિતાના પ્રમાદથી પૂર્વે કરેલાં અશુભ કૃત્યને અંત કરે છે, તે સાધુ સ્ત્રી વિગેરેના અનુકૂલ પરિષહ આવતાં શું કરે, તે કહે છે. “સ્ત્રીઓને પિતાના આત્માને ઉપસર્ગ કરવાને આવતી દેખીને વિચારે કે, હું સમ્યગ દષ્ટિ છું, તથા પંચ મહાવ્રતને ભાર મેં લીધે છે, શરદ રૂતુના ચંદ્ર સમાન નિર્મળ કુલમાં મેં જન્મ લીધું છે. હું અકાર્ય ત્યજવા માટે જ તૈયાર થયે છું, તે સ્ત્રી સમૂહને દેખી વિચારે, કે આ સ્ત્રીઓથી મારે શું પ્રજન છે? મેં જીવવાની આશા ત્યાગ કરી છે, આ લોકનું સુખ સર્વથા છેડયું છે, તેથી તે સ્ત્રી મને શું ઊપસર્ગ કરવાની છે ? મારૂ મન કેમ ચલાયમાન કરશે ? અથવા વિષ
નું સુખ દુઃખ રૂપે પરિણમવાથી મને આ ખીએ સુખ આપવાની છે? અથવા પુત્ર કલત્ર વિગેરે મને કાળ ઝડપશે, અથવા રે પડશે, ત્યારે તે કેવી રીતે બચાવી શકશે? અથવા આ પ્રમાણે સ્ત્રીઓના સ્વભાવને ચિંતવે, તે સૂત્રકાર બતાવે છે. કે આ સ્ત્રી સમૂહ રમણતા કરાવે માટે આરામ છે, તથા પરમ આરામ લેવાથી પરમારામ છે, તેવું સુખ દેખાડનારી