________________
( ૨૭૫)
સ્વભાવ બતાવવાથી આ ચેગ્ય છે, આ અાગ્ય છે, એવુ વિચારતા વિદ્વાન્ ખીજા નહિ વિચારતાને પણ સમજાવે છે, એટલે ગાડરનાં ટાળા માફક એક પછી એક જેમ દોડતેમ કોઇ વિના વિચારના શકાવાળા હોય, તેને કહે કે હું ભદ્ર! તુ મધ્યસ્થતા રાખીને નિમળ ભાવથી વિચાર કે જિનેશ્વરનુ` કહેલું જીવાદિતત્વ વિચાર યુક્તિને ચેાગ્ય છે કે નહીં? તે આંખો મિ’ચીને વિચાર, અથવા સયમને સારી રીતે પાળનારા હોય, તે સંયમ સારી રીતે ન પાળનાર ને કહે, કે હે”ભદ્ર! સમ્યગ્ ભાવ પામીને હવે સયમમાં સારી રીતે ઉદ્યમ કર! શુ· આલખીને ? --- પૂર્વે કહેલા પ્રકારે તે સયમમાં ક સંતતિ ક્ષય કરવા રૂપ જે સધિ છે તે જો સયંમ ચારી પાસે તે, કમ દૂર કરાય તેમ છે, આ કર્મ સ'તતિ તે સિવાય બીજી રીતે ક્ષય થાય તેમ નથી. વળી સારી રીતે સત્યમ પાળનારને શું લાભ થાય, તે કહે છે, ‘ સે ’—તે સમ્યક્ રીતે દીક્ષા લેવાને તૈયાર થએલાને શકા રહિત ધર્મ શ્રદ્ધા હોવાથી ચારિત્ર લઇ ગુરૂકુલ વાસમાં રહેવાથી અથવા ગુરૂની આજ્ઞામાં વવાથી જે ગતિ થાય છે, અથવા જે પદવી પ્રાપ્ત થાય છે, તેને હું શિષ્યે ! તમે સારી રીતે જુઓ! બધા લેાકમાં પ્રશ*સા, જ્ઞાન દર્શનમાં સ્થિરતા ચારિત્રમાં નિષ્કર્ષોંપતા અને તેને શ્રુત જ્ઞાનની આ ચારતા થાય છે, અથવા સ્વર્ગ મેાક્ષ વિગેરેની ઉત્તમ ગતિ
·